શોધખોળ કરો

વર્લ્ડકપ દરમિયાન જાડેજા-ધોનીની ઝાટકણી કરવી માંજરેકરને પડી ભારે, લાગ્યો તગડો ફટકો, જાણો વિગત

ભારત-વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં પૂર્વ ક્રિકેટર સંજય માંજરકરને ફટકો પડ્યો છે. સોની પિક્ચર્સે માંજરેકરનો કોમેન્ટ્રી પેનલમાં સમાવેશ કર્યો નથી.

નવી દિલ્હીઃ વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા 3 ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસની શરુઆત કરશે. આ પ્રવાસમાં ભારત 3 ટી-20, 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે. આ પ્રવાસ માટે ઓફિશિયલ બ્રોડકાસ્ટર સોની પિક્ચર્સે પોતાની કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી દીધી છે. જેમાં સુનીલ ગાવસ્કર અને વિવિયન રિચર્ડ્સ જેવા દિગ્ગજો સામેલ છે. જોકે પૂર્વ ક્રિકેટર સંજય માંજરકરને ફટકો પડ્યો છે કારણ કે તે આ કોમેન્ટ્રી પેનલમાં નથી. વર્લ્ડકપ દરમિયાન જાડેજા-ધોનીની ઝાટકણી કરવી માંજરેકરને પડી ભારે, લાગ્યો તગડો ફટકો, જાણો વિગત આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન સંજય માંજરેકરની કોમેન્ટ્રીની ઘણી ટિકા થઈ હતી. પ્રશંસકોનો આરોપ હતો કે સંજય માંજરેકર જાણી જોઈને ધોનીની વિરુદ્ધ વાતો કરે છે. વર્લ્ડ કપ દરમિયાન માંજરેકરે જાડેજાને કામચલાઉ ક્રિકેટર બતાવી દીધો હતો. જેના કારણે જાડેજા ગુસ્સે ભરાયો હતો અને ટ્વિટ કરીને માંજરેકરને પોતાની બકવાસ બંધ કરવા કહ્યું હતું. આ પછી જાડેજાએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા માંજરેકરે માન્યું હતું કે જાડેજાએ તેના હોશ ઉડાવી દીધા છે. વર્લ્ડકપ દરમિયાન જાડેજા-ધોનીની ઝાટકણી કરવી માંજરેકરને પડી ભારે, લાગ્યો તગડો ફટકો, જાણો વિગત
આ વિવાદોના કારણે સોની પિક્ચર્સે માંજરેકરનો કોમેન્ટ્રી પેનલમાં સમાવેશ કર્યો ન હોય તેમ બની શકે છે.. જોકે આ અટકળો છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા શ્રેણી દરમિયાન સંજય માંજરેકર સોનીની કોમેન્ટ્રી ટીમમાં હતા. સોનીની ઇંગ્લિશ કોમેન્ટ્રી ટીમમાં સર વિવિયન રિચર્ડ્સ, સુનીલ ગાવસ્કર, ગ્રીમ સ્વાન, મુરલી કાર્તિક, ડેરેન ગંગા અને ઇયાન બિશપ છે. જ્યારે તરફ આશિષ નેહરા, અજય જાડેજા, મોહમ્મદ કૈફ અને વિવેક રાજદાન હિન્દીમાં મેચનું વિશ્લેષણ કરશે. ગૌરવ કપૂર અને અર્જુન પંડીત એકસ્ટ્રા ઇનિંગ્સ હિન્દીને હોસ્ટ કરશે. બિહારમાં TikTok વીડિયો બનાવવાનું યુવકને પડ્યું ભારે, આ રીતે થયું મોત, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Embed widget