શોધખોળ કરો

India vs SA 2nd T20: સીરીઝ પોતાના નામે કરવા મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો ક્યા-ક્યારે રમાશે મેચ

1/8
સેન્ચૂરિયનઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટી-20 સીરીઝની મેચ આજે રમાશે, વિરાટ સેના આજની મેચ જીતીને સીરીઝ પર કબ્જો જમાવવાના ઇરાદે મેદાનમાં ઉતરશે તો સામે સાઉથ આફ્રિકા સીરીઝ બચાવવાની કોશિશ કરશે. અહીં આજની ટી-20 મેચ ક્યારે અને ક્યાં રમાશે તેવા વિશે માહિતી આપવામાં આવી છે.

2/8
ટીમ ઇન્ડિયા અત્યારે ફૂલ ફોર્મમાં ચાલી રહી છે, ઓપનર શિખર ધવન, બૉલર ભુવનેશ્વર કુમાર અને સાથી ખેલાડીઓએ વિપક્ષી ટીમ આફ્રિકાની પરેશાન કરીને રાખી છે.

3/8
સંભવિત ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, સુરેશ રૈના, મહેન્દ્ર સિંઘ ધોની (વિકેટ કિપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મનીષ પાંડે, અક્ષર પટેલ, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, જયદેવ ઉનડકટ, શાર્દૂલ ઠાકુર.

4/8
ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ટી-20 સીરીઝનો બીજો મુકાબલો આફ્રિકાના સેન્ચૂરિયનના સુપર સ્પૉર્ટ પાર્કમાં રમાશે, જે ભારતીય સમયાનુસાર રાત્રે 09.30 વાગે પ્રસારિત થશે. મેચોનું પ્રસારણ સોની ટેન સ્પૉર્ટ્સ, સોની સિક્સ/hd પર જોવા મળશે.

5/8
ઉલ્લેખનીય છે કે, પહેલી ટી-20 ભારતીય ટીમે 28 રનથી જીતીને સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે, હવે આજની મેચ જીતીને સાઉથ આફ્રિકા સીરીઝમાં એક-એકથી બરાબરી કરવા ઉતરશે.

6/8
7/8
સંભવિત સાઉથ આફ્રિકન ટીમઃ જેપી ડ્યૂમિની (કેપ્ટન), ફરહાન બહર્ડિયન, જુનિયર ડાલા, રેજા ડેન્ડ્રિક્સ, ક્રિસ્ટિયન જોન્કર, હેનરિક ક્લાસેન (વિકેટ કિપર), ડેવિડ મિલર, ક્રિસ મૉરિસ, ડેન પીટરસન, એરોન ફાંગિસો, એન્ડિલ ફેહલકવાયો, તવરેજ શમ્સી, જૉન સ્મટ્સ.

8/8
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જન્મદિવસ પર ઘરે પહોંચ્યો અફઘાનિસ્તાનના ક્રિકેટરનો પાર્થિવ દેહ, આંખો ભીની કરી દેશે આ તસવીરો

ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક

ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ

હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ

Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત

Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી

અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

Gold-Silver Rate Fall: ઈરાન-અમેરિકામાં તણાવ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ કિંમત

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા

Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો

Embed widget