શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બન્યો શાકિબ અલ હસન, જાણો કોને રાખ્યો પાછળ
વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચેની વર્લ્ડકપ મેચમાં બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને શાનદાર સદી ફટકારી હતી. આ દરમિયાન તે વર્તમાન વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે.
લંડનઃ વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચેની વર્લ્ડકપ મેચમાં બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને શાનદાર સદી ફટકારી હતી. આ દરમિયાન તે વર્તમાન વર્લ્ડકપમાં સૌથી વધુ 360 રન બનાવનારો ખેલાડી બની ગયો છે અને હજુ રમતમાં છે. ચાલુ વર્લ્ડકપમાં તેણે બીજી સદી ફટકારી છે.
શાકિબે આજની મેચ પહેલા અનુક્રમે 75, 64 અને 121 રનની ઈનિંગ રમી હતી. આજની ઈનિંગ સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાના ઓપનર એરોન ફિંચને પાછળ રાખી દીધો છે. ફિંચે 5 મેચની 5 ઈનિંગમાં 343 રન બનાવ્યા છે.100. Shakib Al Hasan's incredible #CWC19 campaign continues. #WIvBAN #RiseOfTheTigers pic.twitter.com/Q9VQvXoLC1
— Cricket World Cup (@cricketworldcup) June 17, 2019
ત્રીજા નંબરે ભારતનો રોહિત શર્મા છે. તેણે 3 મેચની 3 ઈનિંગમાં 319 રન ફટકાર્યા છે. વર્લ્ડકપ 2019: વેસ્ટ ઈન્ડિઝનો આ ખેલાડી હિટ વિકેટ આઉટ થવા છતાં રહ્યો નોટ આઉટ, જાણો કેમ બારમાં ગ્રાહકો સાથે સેક્સ કરવાની ના પાડી તો સાથી ડાંસરોએ ઉતારી લીધા કપડાં, પછી કર્યું એવું કે...... વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ કયો એક્ટર મેદાન પર જ કોહલીને ભેટી પડ્યો ને સુનીલ ગાવસ્કર સાથે કર્યો ડાન્સ, જાણો વિગતShakib Al Hasan is now the leading run-scorer at #CWC19 👀 #WIvBAN pic.twitter.com/vrbiQTvOF6
— Cricket World Cup (@cricketworldcup) June 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion