શોધખોળ કરો

શિખર ધવને ફેમિલી ફોટોઝ શેર કર્યા, કહ્યું- ઘરથી દુર હોઉ ત્યારે બાળકો-પત્ની ખુબ યાદ આવે છે

1/6
2/6
 ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહેલા ધવને રવિવારે રમાયેલી પહેલી ટી-20 મેચમાં શાનદાર 72 રનની ઇનિંગ રમી. ધવનની આ ઇનિંગના સહારે ટીમ ઇન્ડિયાએ આફ્રિકા સામે 203 રનનો વિશાળ સ્કૉર બનાવ્યો હતો. આ મેચમાં આફ્રિકન ટીમ માત્ર 175 રનમાં સમેટાઇ ગઇ અને ભારતની 28 રનથી જીત થઇ હતી. શિખર ધવને 72 રનની આ ઇનિંગ માત્ર 39 બૉલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે રમી હતી.

3/6
4/6
નવી દિલ્હીઃ ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવનને આફ્રિકામાં પોતાની ફેમિલી યાદ આવે છે, આ વાતની જાણ તેને પોતાના ઇન્ટાગ્રામ એકાઉન્ટ ફેમિલી ફોટો શેર કરીને કહી છે. ધવને કેટલાક ફોટોઝ શેર કરી કહ્યું કે મને ફેમિલી સાથે વિતાવેલો ક્વૉલિટી ટાઇમ ખુબ યાદ આવે છે, હું તેને મિસ કરું છું.

5/6
શિખર ધવનનું કેપ્શન- ''Only when u spend so much time away from fmly, u realize hw much u actually miss them!I miss spending time with my kids, playing with them, cooking and being there for them. Also miss the Mrs like crazy!Want 2 spend quality time with her once I go back.luv u all to d moon & back!''

6/6
ધવને પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર ચાર-પાંચ ફોટોઝ શેર કર્યા છે, જેમાં કેપ્શન લખ્યું છે કે, જ્યારે તમે ફેમિલીથી દુર હોય ત્યારે ફેમિલી સાથે વિતાવેલો ક્વૉલિટી ટાઇમ ખુબ યાદ આવે, તમને ખરેખર મિસ તે દિવસો મિસ થાય. મને મારા બાળકો સાથે રમવાનું, તેમની સાથે ખાવાનું બનાવવાનું યાદ આવે છે. મને ગુસ્સે થયેલી મારી પત્ની પણ ખુબ યાદ આવે છે. હું ફરીથી તે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવા માગું છું.''

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન

ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget