તાજેતરમાં ડોમેસ્ટિક ક્રિકેટ મેચમાં રમતી વખતે ભારત અને સૌરાષ્ટ્રના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી.
2/6
એક ઈવેન્ટમાં હાજર રહેલા શોએબ મલિક અને સાનિયા મિર્ઝા
3/6
શોએબની ટીમ SAF રેડનો સ્કોર 6 ઓવરમાં 104 રન હતો ત્યારે તે બેટિંગમાં આવ્યો હતો. જે બાદ તેણે ઇનિંગની સાતમી જ ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. જેના કારણે ટીમનો સ્કોર 10 ઓવરમાં 210 રન પર પહોંચી ગયો હતો.
4/6
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા છે.
5/6
લાહોરઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનની T10 ચેરિટી મેચમાં શોએબ મલિકે એક જ ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી. શોએબ SAF રેડ ટીમ વતી રમી રહ્યો હતો.
6/6
211 રનના ટાર્ગેટને હાંસલ કરવા માટે ઉતરેલી SAF ગ્રીન ટીમના બાબર આઝમે આ મેચમાં 26 બોલમાં સદી ફટકારી હતી. જેના કારણે તેની ટીમનો સરળતાથી વિજય થયો હતો.