શોધખોળ કરો

'ડ્રેસિંગ રૂમમાં બધા ટેન્શનમાં હોય ત્યારે જ મને બેટિંગ કરવાની મજા પડે છે', કયા ક્રિકેટરે કહ્યું આવુ

શ્રેયસ અય્યરની બેટિંગ જોઇને કેટલાય દિગ્ગજોએ તેને નંબર 4 પર બેટિંગમાં ઉતારવાની માંગ કરી હતી

નવી દિલ્હીઃ ભારતીય ટીમના યુવા બેટ્સમેન શ્રેયસ અય્યર હાલ ચર્ચામાં છે, વેસ્ટ ઇન્ડિઝ સામે વનડેમાં જબરદસ્ત પ્રદર્શન કરીને સૌની નજરે ચઢેલા શ્રેયસ અય્યરે એક મોટી વાત કહી છે, શ્રેયસ અય્યરનું કહેવું છે કે, જ્યારે ટીમ દબાણમાં હોય ત્યારે મને બેટિંગ કરવાનું ખુબ ગમે છે. ઉલ્લેખનીય છે કે, શ્રેયસ અય્યરે વનડે સીરીઝમાં બીજી વનડેમાં 71 અને ત્રીજી વનડેમાં 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી, શ્રેયસ અય્યરની બેટિંગ જોઇને કેટલાય દિગ્ગજોએ તેને નંબર 4 પર બેટિંગમાં ઉતારવાની માંગ કરી હતી. ડ્રેસિંગ રૂમમાં બધા ટેન્શનમાં હોય ત્યારે જ મને બેટિંગ કરવાની મજા પડે છે', કયા ક્રિકેટરે કહ્યું આવુ 24 વર્ષીય ટીમ ઇન્ડિયાના બેટ્સમેન શ્રેયસ અય્યરે બેટિંગને લઇને રાજ ખોલ્યુ છે, ચહલ ટીવી પર શ્રેયસ અય્યરે કહ્યું કે, હું બહુજ ખુશ છું, મને ત્યારે પ્રદર્શન કરવાનું સારુ ગમે છે, જ્યારે ટીમ ટેન્શનમાં હોય, ડ્રેસિંગ રૂમમાં ટેન્શન છવાયેલુ હોય, મને પ્રેશરમાં બેટિંગ કરવાની વધુ ગમે છે.
ડ્રેસિંગ રૂમમાં બધા ટેન્શનમાં હોય ત્યારે જ મને બેટિંગ કરવાની મજા પડે છે', કયા ક્રિકેટરે કહ્યું આવુ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે CSK અને MI વચ્ચે ટક્કર, જાણો બન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

Riyan Parag Statement: 'મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી...'હાર પછી કોના પર ભડક્યો રિયાન પરાગ?

RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી

CSK vs MI: ક્યારે થશે મહેંદ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી? કોચ હસીએ આપ્યું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?
Weather Forecast: ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર, વરસાદને લઈ સૌરાષ્ટ્રના આગાહીકારોનું અનુમાન
Geniben Thakor: સાંસદ ગેનીબેન ઠાકોરનો જગદીશ વિશ્વકર્માને પડકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ફરી કમોસમી વરસાદના એંધાણ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન

Petrol-Diesel Price: પેટ્રોલ 4થી5 રૂપિયા થઇ શકે છે મોંઘુ, ડિઝલની કિંમત પણ વધવાની શક્યતા

West Bengal Elections 2026: પશ્ચિમ બંગાળના 15 બૂથ પર આજે બીજીવાર વોટિંગ, સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન

Watch: અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહિ? રિપોર્ટરના સવાલ ટ્રમ્પ રોષે ભરાયા, જાણો શું કહ્યું?
Watch: અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહિ? રિપોર્ટરના સવાલ ટ્રમ્પ રોષે ભરાયા, જાણો શું કહ્યું?
Riyan Parag Statement: 'મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી...'હાર પછી કોના પર ભડક્યો રિયાન પરાગ?
Riyan Parag Statement: 'મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી...'હાર પછી કોના પર ભડક્યો રિયાન પરાગ?
કેમ દરેક UPI યૂઝર પાસે હોવું જોઈએ એક અલગ બેંક એકાઉન્ટ? આ છે મોટા ફાયદાઓ, છેતરપિંડીથી બચાવશે

US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?

Embed widget