શોધખોળ કરો

BCCIએ વિરાટ કોહલીની તસવીર શેર કરની માંગ્યું કેપ્શન, શ્રેયસ અય્યરે કરી Funny કોમેન્ટ

વિરાટ કોહલીની આ તસવીર પર ફેન્સ ખૂબ લાઈક્સ અને કોમેન્ટ કરી રહ્યાં છે. કોહલીની આ તસવીર પર અત્યાર સુધી 2 હજારથી પણ વધુ કોમેન્ટ થઈ છે.

નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિલંગ્ટનના બેસિન રિઝર્વ સ્ડેડિયમમાં બે મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. ત્યારે આ મેચ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર કેપ્ટન વિરાટ કોહલીની એક તસવીરો પોસ્ટ કરીને તેનું કેપ્શન માંગ્યું હતું.
View this post on Instagram
 
Let's put on our thinking caps and caption this? The best one will feature right here. Go.Go.Go #NZvIND

A post shared by Team India (@indiancricketteam) on

આ ફોટો પર ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શ્રેયસ અય્યરે રમુજી  કોમેન્ટ કરી હતી. શ્રેયસે લખ્યું કે, ‘કિ ઘુંઘરુ ટૂટ ગયે ’. વાસ્તવમાં બીસીસીઆઈ દ્વારા કોહલીનો જે ફોટો શેર કરવામાં આવ્યો છે તેમાં તેમની ઉભા રહેવાની સ્ટાઈલ બૉલિવૂડ એક્ટર ઋતિક રોશન અને એક્ટ્રેસ વાણી કપૂર પર ફિલ્માવવામાં આવેલા વોર મૂવીનું ફેમસ સોન્ગ ઘુંઘરુ ટૂટ ગયે જેવું છે. BCCIએ વિરાટ કોહલીની તસવીર શેર કરની માંગ્યું કેપ્શન, શ્રેયસ અય્યરે કરી Funny કોમેન્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા

Embed widget