શોધખોળ કરો

ભારતીય બેટ્સમેન સહિત 10માંથી 9 વિકેટ લઈને આ બોલર રાતોરાત છવાઈ ગયો

તેમણે હૈંપશર માટે રમતા સમરસેટ વિરૂદ્ધ 18.4 ઓવરમાં 40 રન આપી 9 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રીકાની ટીમ હાલમાં ભારત પ્રવાસ પર છે. આફ્રિકા ક્વિન્ટન ડી કોકની કેપ્ટનશીપમાં ભારત સામે ત્રણ ટી20 મેચ અને ત્રણ ટેસ્ટ મેચ રમશે. જ્યારે બીજી બાજુ ટીમના ફાસ્ટ બોલર કાઈલ એબોટે ઇંગ્લેન્ડમાં પોતાની શાનદાર બોલિંગથી સનસની ફેલાવી દીધી છે. તેમણે હૈંપશર માટે રમતા સમરસેટ વિરૂદ્ધ 18.4 ઓવરમાં 40 રન આપી 9 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ મેચ સાઉથૈંપ્ટનમાં રમાઇ હતી. એબોટનો પ્રથમ શિકાર ભારતીય બેટ્સમેન મુરલી વિજય બન્યો. વિજય આ મેચમાં ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઇ ગયો. તેના પછી એબોટએ વિકેટકીપર બેટ્સમેન સ્ટીવન ડેવિસ (10)ને બોલ્ડ કરતા બીજી વિકેટ લીધી. તેનો ત્રીજો શિકાર બન્યો ટોમ એબેલ (20). એબેલ પણ બોલ્ડ થયો. એબોટના શિકાર થયેલા અન્ય બેટ્સમેનોમાં જેમ્સ હિલડ્રેથ (2), જોર્જ બાર્ટલેટ (9), લેવિસ ગ્રેગોરી (0), ક્રેગ ઓવરટન (4), ડોમિનિક બેસ (37) અને જોશ ડેવી (10)પણ એબોટનો શિકાર બન્યા. આ મેચની અન્ય એક વિકેટ એડવર્ડસના નામે રહી. તેણે ટોમ બેટમને પેવેલિયન મોકલ્યો. એબોટની ઘાતક બોલિંગના કારણે સમરસેટ 48.4 ઓવરમાં તમામ વિકેટો ગુમાવી 142 રન બનાવી શક્યું. ત્યાં જ બીજા દિવસની રમત પૂર્ણ થતા હૈંપશરએ પોતાની બીજી ઇનિંગમાં 8 વકેટના નુક્સાને 176 રન બનાવી લીધા છે. પ્રથમ ઇનિંગના આધાર પર હૈંપશર પાસે 230 રનની લીડ છે.

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget