શોધખોળ કરો

SRH vs RCB IPL 2020 : બેંગલોરે હૈદરાબાદને 132 રનનો ટાર્ગેટ આપ્યો, ડીવિલિયર્સની અડધી સદી

આઈપીએલ 2020ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઇઝર્સ હૈદરાબાદને જીત માટે 132 રનનો ટાર્ગેટ આપ્યો છે.

આઈપીએલ 2020ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઇઝર્સ હૈદરાબાદને જીત માટે 132 રનનો ટાર્ગેટ આપ્યો છે. બેંગલોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 131 રન બનાવ્યા છે. બેંગલોર તરફથી ડિવિલિયર્સે સૌથી વધુ 56 રનની ઈનિંગ રમી હતી. કોહલી 6 રન અને પડિક્કલ માત્ર 1 રન બનાવી આઉટ થયા હતા. હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. નટરાજને 2 અને શાહબાઝ નદીમે 1 વિકેટ ઝડપી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે બેંગલોર સામે અબુ ધાબી ખાતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણ કર્યો હતો. હૈદરાબાદે પોતાની પ્લેઈંગ-11માં 1 ફેરફાર કર્યો છે. રિદ્ધિમાન સાહા ઈજાગ્રસ્ત હોવાથી તેની જગ્યાએ ગોસ્વામીને સ્થાન આપ્યું છે. બેંગલોરે પોતાની ટીમમાં 4 ફેરફાર કર્યા છે. ક્રિસ મોરિસ, શાહબાઝ નદીમ, ઇસુરુ ઉદાના અને જોશ ફિલિપની જગ્યાએ આરોન ફિન્ચ, નવદીપ સૈની, મોઇન અલી અને એડમ ઝામ્પાને ટીમમાં લીધા છે.

ટોપ સ્ટોરી

ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી

IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

ઓસ્ટ્રેલિયાના મેટ રેનશોએ 190 રન ફટકારી વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો મહારેકોર્ડ તોડી નાખ્યો

સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

Embed widget