શોધખોળ કરો

વર્લ્ડકપમાં ભારત જો પાકિસ્તાન વિરૂદ્ધ ન રમે તો કોને થશે ફાયદો? ગાવસકરે જણાવ્યું ગણિત...

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં યોજાનારા વન-ડે ક્રિકેટમાં પાકિસ્તાન સામે નહીં રમીને ભારતીય ટીમ હારી જશે તેને બદલે ભારતે આ કટ્ટર હરીફ સામે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધ તોડીને તેમને નુકસાન કરવું જોઇએ તેમ ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરે અભિપ્રાય આપ્યો હતો. ગયા સપ્તાહે પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાનનો વિરોધ વધી રહ્યો છે તેમાં ભૂતપૂર્વ ક્રિકેટર હરભજનસિંઘે પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધ તોડી નાખવાની હાકલ કર્યા બાદ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ વિવાદમાં પડી છે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16મી જૂને માંચેસ્ટરમાં મેચ રમાનારી છે. વર્લ્ડકપમાં ભારત જો પાકિસ્તાન વિરૂદ્ધ ન રમે તો કોને થશે ફાયદો? ગાવસકરે જણાવ્યું ગણિત... ગાવસકરે કહ્યું કે, દ્વિપક્ષીય સિરીઝ ન રમવાથી પાકિસ્તાનને નુકસાન થાય છે પરંતુ વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં બે પોઇન્ટ આપવાથી ભારતને જ નુકસાન થશે. જો ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન રમવાનો નિર્ણય કરે તો કોણ જીતશે? પાકિસ્તાન. પાકિસ્તાનને બે પોઇન્ટ મળી જશે. આપણે વર્લ્ડ કપમાં તેને દરેક વખતે પરાજય આપ્યો છે. આથી પાકિસ્તાન સાથે મેચ રમી તેને પરાજય આપવો જોઈએ. જેથી તે સેમિફાઇનલ સુધી ન પહોંચી શકે. ગાવસકરે કહ્યું કે, હું જાણું છું કે, પાકિસ્તાન સામે ન રમીને પણ ભારત આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય કરવામાં સક્ષમ છે. વર્લ્ડકપમાં ભારત જો પાકિસ્તાન વિરૂદ્ધ ન રમે તો કોને થશે ફાયદો? ગાવસકરે જણાવ્યું ગણિત... પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી બહાર કરાય તેવી ચર્ચાએ જોર પકડયું છે ત્યારે સુનીલ ગાવસકરે આ અંગે કહ્યું કે, બીસીસીઆઈ પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી બહાર કરવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ તેવું થશે નહીં, કારણ કે આ માટે બીજા સભ્ય દેશોની પણ મંજૂરી જરૂરી છે. ગાવસકરે કહ્યું કે, મને નથી લાગતું કે, અન્ય સભ્ય દેશો પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી બહાર કરવાની મંજૂરી નહીં આપે. તેમ છતાં ભારત પાકિસ્તાનને વર્લ્ડ કપમાં રમતું રોકવા પ્રયાસ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  

ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 

Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય

જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા

Embed widget