શોધખોળ કરો

સુનિલ ગાવસ્કરે કહ્યું ઋષભ પંત અત્યારે એવુ કામ કરી રહ્યો છે જે........

ગાવસ્કરે કહ્યું કે, ક્રિકેટમાં બે-ત્રણ વસ્તુઓ એવી હોય છે જેનાથી તમને ક્રેડિટ નથી મળતી

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે રવિવારે પંતને લઇને મોટુ નિવેદન આપ્યુ છે, તેમને કહ્યું કે, પંતને હજુ વધુ ચાન્સ આપવો જોઇએ. તે પોતાની પ્રતિભા પ્રમાણે ત્યારે જ રમી શકશે. પંતને ટ્રૉલ કરી રહેલા ટ્રૉલર્સ સામે ગાવસ્કરે પંતનો બચાવ કર્યો છે. પૂર્વ કેપ્ટન ગાવસ્કરે કહ્યું કે, ઋષભ પંત હાલ એવુ કામ કરી રહ્યો છે, જેનાથી તમને ક્રેડિટ બહુ જ ઓછી મળે છે, પણ જો તમે ભૂલો કરો છો તો તમને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દેવામાં આવે છે. પંતને ખુદને સાબિત કરવા માટે વધુ મોકા આપવા જોઇએ. સુનિલ ગાવસ્કરે કહ્યું ઋષભ પંત અત્યારે એવુ કામ કરી રહ્યો છે જે........ રાજકોટમાં રમાયેલી બીજી ટી20માં ઋષભ પંતની બેટિંગ અને વિકેટકીપિંગને લઇને થયેલી ભૂલો પર સોશ્યલ મીડિયામાં ચર્ચા થઇ હતી, લોકોએ પંતને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. હવે આ મામલે પંતને ગાવસ્કરનો સાથ મળ્યો છે. ગાવસ્કરે કહ્યું કે, ક્રિકેટમાં બે-ત્રણ વસ્તુઓ એવી હોય છે જેનાથી તમને ક્રેડિટ નથી મળતી. સુનિલ ગાવસ્કરે કહ્યું ઋષભ પંત અત્યારે એવુ કામ કરી રહ્યો છે જે........ ગાવસ્કરે કહ્યું કે વિકેટકીપિંગ અને એમ્પાયરિંગ બે એવી વસ્તુ છે જેમાં તમારી એક ભૂલ તમારી મુસીબત પેદા કરી શકે છે. લોકો તમને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દે છે. સુનિલ ગાવસ્કરે કહ્યું ઋષભ પંત અત્યારે એવુ કામ કરી રહ્યો છે જે........

ટોપ સ્ટોરી

સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા
240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

Embed widget