શોધખોળ કરો

આઇપીએલમાં ડબલ કારનામાં કરનારો પહેલો બેટ્સમેન બન્યો સુરેશ રૈના, જાણો વિગતે

ચાલુ આઇપીએલમાં રૈનાએ પહેલી ફિફ્ટી ફટકારી, આ સાથે આઇપીએલમાં અત્યાર સુધી 36 ફિફ્ટી ફટકારી દીધી છે

કોલકત્તાઃ લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા બેટ્સમેન સુરેશ રૈનાએ રવિવારે આઇપીએલમાં કોલકત્તા સામે શાનદાર ઇનિંગ રમીને ચેન્નાઇને મેચ જીતાડી હતી. રૈનાએ 42 બૉલમાં 58 રનોની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ચાલુ આઇપીએલમાં રૈનાએ પહેલી ફિફ્ટી ફટકારી, આ સાથે આઇપીએલમાં અત્યાર સુધી 36 ફિફ્ટી ફટકારી દીધી છે. રૈનાએ આઇપીએલમાં બે ટીમો સામે 800થી વધુ રન ફટકારવાની ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. પહેલા મુંબઇ ઇન્ડિયન્સની સામે રૈનાએ 800 રન બનાવ્યા, ને પહેલો ખેલાડી બની ગયો. બાદમાં આ કારનામું કોલકત્તા સામે કર્યુ, કોલકત્તા સામે 800થી વધુ રન બનાવ્યાની સાથે જ બે ટીમો સામે 800થી વધુ રન બનાવનારો એકમાત્ર ખેલાડી બની ગયો છે. આઇપીએલમાં ડબલ કારનામાં કરનારો પહેલો બેટ્સમેન બન્યો સુરેશ રૈના, જાણો વિગતે આઇપીએલમાં એક ટીમ વિરુદ્ધ સર્વાધિક રન.... સુરેશ રૈના - કેકેઆર - 810 રન સુરેશ રૈના - મુંબઇ - 803 રન વિરાટ કોહલી - દિલ્હી - 802 રન ક્રિસ ગેલ - પંજાબ - 797 રન ડેવિડ વૉર્નર - કેકેઆર - 762 રન

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 

અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget