શોધખોળ કરો

200થી વધુ વનડે રમી ચૂકેલી અનુભવી ક્રિકેટરે નંબર-4 માટે ઠોક્યો દાવો, કહ્યું- તક આપો હું તૈયાર છું.......

સુરેશ રૈનાએ ભારત તરફથી અત્યાર સુધી 226 વનડે રમી છે, અને 5 સદી અને 36 અડધીસદી સાથે 5615 રન બનાવી ચૂક્યો છે

નવી દિલ્હીઃ ભારતી ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાય સમયથી નંબર-4ની પૉઝિશન માટે ઝઝૂમી રહી છે, છેલ્લા એક વર્ષમાં કેટલાય ખેલાડીઓને નંબર-4 પર અજમાવ્યા છતાં હજુ સુધી કોઇ યોગ્ય વિકલ્પ મળી શક્યો નથી. હવે આ નંબરની પૉઝિશન માટે ટીમ ઇન્ડિયાના ધૂરંધર ખેલાડીઓ દાવો ઠોક્યો છે. આ ખેલાડી અનુભવી સુરેશ રૈના છે. ધ હિન્દુએ ગુરુવારે સુરેશ રૈનાના હવાલાથી જણાવ્યુ કે, રૈનાએ નંબર ચારની પૉઝિશન બેટિંગ કરવાની તૈયારી બતાવી છે, તેને કહ્યું હું ભારત માટે નંબર ચાર પર બેટિંગ કરી શકુ છુ, મેં પહેલા પણ આ નંબર પર બેટિંગ કરી છે અને સારુ પ્રદર્શન કર્યુ છે. વર્લ્ડકપ રમાવવાનો છે અને હું તકની રાહ જોઉ રહ્યો છું. જો મને તક મળશે તો હું તે કરીને બતાવીશ. 200થી વધુ વનડે રમી ચૂકેલી અનુભવી ક્રિકેટરે નંબર-4 માટે ઠોક્યો દાવો, કહ્યું- તક આપો હું તૈયાર છું....... ઉલ્લેખનીય છે કે, સુરેશ રૈનાએ ભારત તરફથી અત્યાર સુધી 226 વનડે રમી છે, અને 5 સદી અને 36 અડધીસદી સાથે 5615 રન બનાવી ચૂક્યો છે. જોકે, રૈના છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયાની બહાર છે. 200થી વધુ વનડે રમી ચૂકેલી અનુભવી ક્રિકેટરે નંબર-4 માટે ઠોક્યો દાવો, કહ્યું- તક આપો હું તૈયાર છું.......

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Embed widget