શોધખોળ કરો

પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બેટ્સમેને કહ્યું, સચિનના સમયનો ભારતીય બેટિંગ ઓર્ડર હતો શ્રેષ્ઠ

તેંડુલકરની બેટિંગને લઈ યૂસુફે કહ્યું, જ્યારે હું પાકિસ્તાન તરફથી રમતો હતો તે સમયે બ્રાયન લારા, રિકી પોન્ટિંગ, મેથ્યૂ હેડન, જેક કાલીસ જેવા દિગ્ગજ બેટ્સમેનો હતા. પરંતુ મારું હંમેશાથી માનવું છે કે તેંડુલકર દરેક રીતે સૌથી સંપૂર્ણ બેટ્સમેન છે.

લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ યૂસુફે સચિન તેંડુલકરના સમયે ભારતીય બેટિંગ ઓર્ડર સૌથી મજબૂત હોવાનું જણાવ્યું હતું. ખુદ દિગ્ગજ બેટ્સમેન રહેલો યૂસુફ તેંડુલકરને બ્રાયન લારા અને રિકી પોન્ટિંગ જેવા બેટ્સમેનોથી શ્રેષ્ઠ અને પોતાના સમયનો સૌથી સંપૂર્ણ બેટ્સમેન માને છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, વિરાટ કોહલી,રોહિત શર્મા, કેએલ રાહુલ તમામ ઉચ્ચ કોટીના બેટ્સમેન છે પરંતુ જો હું તુલના કરુંતો સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલીનો બેટિંગ ક્રમ શ્રેષ્ઠ હતો. આજકાલ બોલિગનું સ્તર એટલું સારું નથી, ક્રિકેટ ઘણું બદલાઈ ગયું છે અને તમામ ચીજો અલગ છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બેટ્સમેને કહ્યું, સચિનના સમયનો ભારતીય બેટિંગ ઓર્ડર હતો શ્રેષ્ઠ તેંડુલકરની બેટિંગને લઈ યૂસુફે કહ્યું, જ્યારે હું પાકિસ્તાન તરફથી રમતો હતો તે સમયે બ્રાયન લારા, રિકી પોન્ટિંગ, મેથ્યૂ હેડન, જેક કાલીસ જેવા દિગ્ગજ બેટ્સમેનો હતા. પરંતુ મારું હંમેશાથી માનવું છે કે તેંડુલકર દરેક રીતે સૌથી સંપૂર્ણ બેટ્સમેન છે. પાકિસ્તાન તરફથી 90 ટેસ્ટ, 288 વન ડે રમી ચૂકેલા યૂસુફે કહ્યું, મને રોહિત શર્માનો રમતો જોવો ગમે છે. પરંતુ કોહલી વધારે ગંભીર, પ્રતિબદ્ધ અને આકરી મહેનત કરનારો છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બેટ્સમેને કહ્યું, સચિનના સમયનો ભારતીય બેટિંગ ઓર્ડર હતો શ્રેષ્ઠ યૂસુફે કહ્યું, બાબર આઝમ અને કોહલીની તુલના કરવી અયોગ્ય છે. કારણકે વર્તમાન ભારતીય કેપ્ટન ઘણો અનુભવી છે અને તેને અનેક દેશોમાં રમવાનો અનુભવ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
Embed widget