શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના કયા દિગ્ગજ ક્રિકેટરના 14 વર્ષના પુત્રએ ફટકારી બેવડી સદી, નામ જાણીને ચોંકી જશો

દ્રવિડ જૂનિયર હજુ 14 વર્ષનો છે. હાલમાં તે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની જૂનિયર લીગમાં રમી રહ્યો છે.

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ‘ધ વોલ’ તરીકે જાણીતા એવા રાહુલ દ્રવિડ દુનિયાના મહાન બેટ્સમેનોમાંથી એક છે. તે જ્યારે મેદાન પર બેટિંગ કરવા ઉતરતા તો તેમને આઉટ કરવા વિરોધી ટીમના પરસેવા છૂટી જતા. ત્યારે એવા દિગ્ગજ ખેલાડીનો પુત્ર સમિત દ્રવિડ પણ તેના પિતાની જેમ બેટિંગમાં કુશળ થઈ ગયો છે. દ્રવિડ જૂનિયર હજુ 14 વર્ષનો છે. હાલમાં તે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની જૂનિયર લીગમાં રમી રહ્યો છે. આ લીગમાં રમાયેલી એક મેચમાંની બે ઈનિંગમાં સમિત દ્રવિડે 295 (201 અને 94*) રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાના કયા દિગ્ગજ ક્રિકેટરના 14 વર્ષના પુત્રએ ફટકારી બેવડી સદી, નામ જાણીને ચોંકી જશો રાઈટ હેન્ડેડ બેટ્સમેન સમિત દ્રવિડ કર્ણાટક ક્રિકેટ એસોસિએશનમાં વાઈસ પ્રેસિડેન્ટની ટીમ તરફથી રમી રહ્યો છે અને તેમની ટીમની મેચ ધારવાડ ઝોન સામે હતી. જેમાં પહેલી ઈનિંગમાં સમિતે બેવડી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાના કયા દિગ્ગજ ક્રિકેટરના 14 વર્ષના પુત્રએ ફટકારી બેવડી સદી, નામ જાણીને ચોંકી જશો સ્કોરબોર્ડ પર નજર કરીએ તો સમિત દ્રવિડની આ ઇનિંગ્સ તેના પિતા રાહુલ દ્રવિડની શૈલીમાં જોવા મળે છે. સામિતે 201 રન બનાવવા માટે 250 બોલનો સામનો કર્યો, જેમાં 22 ચોગ્ગા સામેલ હતા. ત્યાર બાદ તેને મેચની બીજી ઇનિંગમાં અણનમ 94 રન બનાવ્યા. આટલું જ નહીં સમિતે બોલિંગ કરી પોતાની ટીમ માટે 26 રન આપી 3 વિકેટ પણ લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
Embed widget