શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડ પ્રવાસઃ T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિત શર્માની વાપસી, આ ખેલાડી થયો ટીમમાંથી બહાર

કેરળના સંજુ સેમસનને શ્રીલંકા વિરુદ્ધ ગત સીરિઝની છેલ્લી ટી20માં તક આપવામાં આવી પણ તે આમાં માત્ર 2 બોલ રમીને 6 રન જ બનાવી શક્યો.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સિનિયર પસંદગી સમિતિએ મુંબઈમાં બેઠક કરી ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટી20 ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 19 જાન્યુઆરીએ થનારી અંતિમ વન ડે ઇન્ટરનેશન મેચ બાદ ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે રવના થશે. ટીમ બેંગલુરુથી ટેકઓફ કરશે. ન્યુઝીલેન્ડના પ્રવાસે ટીમ ઇન્ડિયા 5 ટી20 મેચ અને 3 વન ડે મેચ રમશે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસ દરમિયાન 2 ટેસ્ટ મેચ પણ રમશે. ન્યુઝીલેન્ડમાં ટીમ ઇન્ડિયાના પ્રવાસની શરૂઆત 5 ટી20 મેચની સિરીઝથી થશે. પહેલી મેચ 24 જાન્યુઆરી રમાશે. જ્યારે બીજી મેચ 26 જાન્યુઆરી, ત્રીજી મેચ 29 જાન્યુઆરીએ રમાશે. ત્યાર બાદ બાકી બે મુકાબલા અનુક્રમે 31 જાન્યુઆરી અને 02 ફેબ્રુઆરીએ રમાશે. ત્યાર બાદ ટીમ ઇન્ડિયા વન ડે સિરીઝ રમશે. પહેલી વન ડે મેચ 5 ફેબ્રુઆરીએ હેમિલ્ટન ખાતે રમાશે. જ્યારે બીજી મેચ 8 તારીખે ઓક્લેન્ડમાં રમાશે. અંતિમ મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે. 21થી 25 ફેબ્રુઆરી વચ્ચે ભારત પહેલી ટેસ્ટ મેચ રમશે અને બીજી ટેસ્ટ મેચ 29 ફેબથી 4 માર્ચ સુધી રમાશે. ટી20 ટીમમાં વાઈસકેપ્ટન રોહિત શર્માનું કમબેક થયું છે જેણે શ્રીલંકા વિરુદ્ધની સીરિઝમાં આરામ આપવામાં આવ્યો હતો. યુવા વિકેટકીપર સંજુ સેમસનને તક નથી મળી અને ઋષભ પંત જ વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં જ ટીમ ટી20 સીરિઝ રમશે. કેરળના સંજુ સેમસનને શ્રીલંકા વિરુદ્ધ ગત સીરિઝની છેલ્લી ટી20માં તક આપવામાં આવી પણ તે આમાં માત્ર 2 બોલ રમીને 6 રન જ બનાવી શક્યો. ટી20 ટીમ આ રીતે છે : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવીન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget