શોધખોળ કરો

ક્લાસમાં ભણાવતી હતી ટીચર, સ્ટુડન્ટના માથા પર અચાનક તૂટી પડી છત, જુઓ વીડિયો

ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ આ ઘટનામાં ત્રણ સ્ટુડન્સ્ટ્સ ઘાયલ થયા છે. જે બાદ તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીનીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્લાસનગરની જૂલેલાલ સ્કૂલનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા બાદ બાળકોના માતા-પિતા તેમને સ્કૂલ મોકલતા પહેલા કદાચ અનેક વકત વિચારશે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીની સ્કૂલમાં અભ્યાસ કરતી હોય છે અને શિક્ષિકા તેમને ભણાવતી હોય છે ત્યારે અચાનક તેના પર છતનો હિસ્સો તૂટીને પડે છે. આ ઘટના મંગળવારે બની હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ આ ઘટનામાં ત્રણ સ્ટુડન્ટ્સ ઘાયલ થયા છે.  જે બાદ તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીનીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે સ્કૂલ તંત્રએ આ વર્ગખંડને ખાલી કરાવ્યા બાદ તપાસના આદેશ આપી દીધા છે. વર્લ્ડકપ 2019: વરસાદથી વીમા કંપનીઓને લાગ્યો 180 કરોડ રૂપિયાનો ચૂનો, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ

Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય

Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન

Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ

દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ

'4-5 મહિનામાં તમામ દોષિતોને...', રામ મંદિર દાન ચોરી પર બોલી VHP, ચંપત રાયને લઈને જાણો શું કહ્યું?

રામ મંદિર દાન ચોરી: પવન ખેડાએ કહ્યું- 'ધાર્મિક સ્થળો પર ચોરીની એક ખાસ પેટર્ન, BJP-RSS માટે ધર્મ માત્ર સત્તાનું સાધન'

ચંપત રાય અને અનિલ મિશ્રાની જગ્યાએ હાલ કોઈ નહીં આવે! ટ્રસ્ટની બેઠક પહેલા મોટો દાવો

Ambalal patel:  72 કલાકમાં અડધું ગુજરાત થશે પાણી-પાણી, 16 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

Embed widget