શોધખોળ કરો

રાહુલ દ્રવિડની દરિયાદિલી, પોતાના સ્ટાફ અડધી કરી દીધી પોતાની ઇનામની રકમ, ફેન્સે કહ્યું- 'નેક્સ્ટ PM બને દ્રવિડ'

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
આ ઐતિહાસિક જીત બાદ ભારતીય ક્રિકેટ કંન્ટ્રૉલ બોર્ડ (BCCI) એ ટીમના દરેક સભ્યોને 30-30 લાખ, કૉચ દ્રવિડને 50 લાખ અને કૉચિંગ સ્ટાફને 20-20 લાખ રૂપિયા પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. સપોર્ટિંગ સ્ટાફને પોતાનાથી ઓછી રકમ મળવાથી દુઃખી દ્રવિડે BCCI પાસે પોતાના સહિત આખા કૉચિંગ સ્ટાફને પુરસ્કાર રકમમાં એકસમાનતા રાખવા આગ્રહ કર્યો, આના આ અનુરોધને સ્વીકાર કરતાં બોર્ડ દ્રવિડ સહિત આખા કૉચિંગ સ્ટાફને એકસરખી 25 લાખ રૂપિયાની રકમ આપવા રાજી થઇ ગયું છે.

10/10
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને વર્લ્ડકપ વિજેતા ભારતીય U19 ટીમના કૉચ રાહુલ દ્રવિડે પોતાની દરિયાદિલીથી ફેન્સનું દીલ જીતી લીધું છે, રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ ભારતીય જુનિયર ટીમે આ મહિને ન્યૂઝીલેન્ડમાં આયોજિત U19 વર્લ્ડકપ જીત્યો હતો,

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ 4th ODI: ભારતે ટૉસ જીત્યો, પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય, ઈશાન-કુલદીપની એન્ટ્રી

U19 Asia Cup: લક્ષ્ય અને આર્યવીરની તોફાની બેટિંગથી ભારત ફાઇનલમાં, શનિવારે પાકિસ્તાન સામે મહામુકાબલો

IPL 2027 પહેલા અક્ષર પટેલ પર ફસાયો પેંચ, દિલ્હી કેપિટલ્સને મળશે નવો કેપ્ટન ?

Cricket: 21 છગ્ગા, અણનમ 202 રન... કીવી બેટ્સમેનનો કમાલ, વનડેમાં બનાવ્યો નવો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: કોળી સમાજના સંમેલનને લઈ રાજકારણ ગરમાયું, પ્રવિણ કોળીએ કુંવરજી બાવળિયા પર કર્યા પ્રહાર

Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિ માટે રહેશે લાભદાયી, જાણો આજનું રાશિફળ

'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા

Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ

બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'

અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ફેરફાર: ભારતીય પર થશે સીધી અસર

Share Market: ભારતીય શેરમાર્કેટમાં કડાકો, સેન્સેક્સ 490 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 25,510ની નીચે

Delhi Air Pollution: દિલ્લીનું હવા પ્રદૂષણ ચિંતાજનક સ્તરે, હવા બની ઝેરી, AQI 400ને પાર

Embed widget