શોધખોળ કરો

કરિયરની છેલ્લી રેસમાં ગોલ્ડથી ચૂક્યો ઉસૈન બોલ્ટ

1/3
 લંડન: દુનિયાના સૌથી ઝડપી દોડનાર સ્પ્રિંટર ઉસૈન બોલ્ટ વર્લ્ડ એથલેટિક ચેમ્પિયનશીપ(WAC)માં પોતાનો ખિતાબ બચાવવામાં અસફળ રહ્યો. પોતાની વિદાય મૈચમાં તેઓ 100 મીટરની સ્પ્રિંટ રેસમાં ત્રીજા સ્થાન પર રહ્યા હતા. દુનિયાની નજર શનિવારે મોડી રાત સુધી લંડનના ઓલિંપિક સ્ટેડિયમ પર હતી. બોલ્ટના ચાહકો ગોલ્ડન કામયાબીની આશ લગાવીને બેઠા હતા. પરંતુ બોલ્ટને 9.95 સેકંડ સાથે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. પહેલા બંન્ને સ્થાનો પર અમેરિકાના દોડવીરોએ કબજો કર્યો હતો.

2/3
35 વર્ષના જસ્ટિન ગૈટલિને 9.92 સેંકડ સાથે ગોલ્ડ મેડલ જ્યારે ક્રિસ્ટિયન કોલમેને 9.94 સેકંડમાં રેસ પૂરી કરી સિલ્વર મેડલ જીત્યો. તમને જણાવી દઇએ કે, લંડન ઓલિંપિક સ્ટેડિયમમાં ચાલી રહેલા વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં બોલ્ટે આ છેલ્લી રેસમાં ભાગ લીધો હતો.

3/3
30 વર્ષમાં બોલ્ટે તેમના કેરિયરમાં 11 વર્લ્ડ અને 8 ઓલિંપિક પદક જીત્યા છે. તેના નામ પર 100 મીટરનો વિશ્વ રેકોર્ડ છે. બોલ્ટે 9.58 સેકંડમાં 100 મીટર રેસ પૂર્ણ કરી હતી. તેના સિવાય 200 મીટરમાં 19.19 સેંકડ સાથે વિશ્વ રેકોર્ડ તેમના નામ પર છે. તેના સિવાય બોલ્ટના નામ પર ચાર ગણા 100 મીટરનો વર્લ્ડ રેકોર્ડ છે, બોલ્ટે બેંજીંગમાં (2008), લંડનમાં (2012) અને રિયો(2016) ઓલિંપિકમાં 100, 200 તથા ચાર ગણા 100 મીટરમાં રિલેનો ગોલ્ડ મેડલ જીત્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

Embed widget