શોધખોળ કરો

IND vs SA: ફિલાન્ડરનો ટીમ ઈન્ડિયાને પડકાર, કહ્યું- ક્લિન સ્વિપ માટે છીએ તૈયાર

1/6
બેટ્સમેનોના પ્રદર્શનથી નારાજ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ત્રીજી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન કહ્યું કે, આપણે સ્કૂલના બાળકો કરે તેવી ભૂલોથી બચવું પડશે. આવી ભૂલોના કારણે બીજી ટેસ્ટમાં ત્રણ ખેલાડી રન આઉટ થયા હતા. પ્રથમ ઇનિંગમાં હાર્દિક પંડ્યા અને બીજી ઇનિંગમાં ચેતેશ્વર પૂજારા જે રીતે રન આઉટ થયા તેને લઇ ભારે ટીકા થઈ હતી.

2/6
વાંડરર્સની વિકેટ ગ્રીન ટોપ હશે તેવી અટકળો થઈ રહી છે, સેંચુરિયનની પિચની તુલનામાં આ પિચ ન માત્ર ફાસ્ટ હશે પરંતુ તેમાં ઉછાળ પણ હશે. ફિલેન્ડરે કહ્યું કે, મેં હજુ સુધી પિચ નથી જોઈ પરંતુ વાંડરર્સમાં પીચ ફાસ્ટ બોલરને વધારે મદદ કરશે.

3/6
તેણે વધુમાં કહ્યું કે, અમારા માટે આ મેચ અન્ય મેચ જેવી જ છે. અમે જે પણ મેચ રમીએ તેને જીતવા માંગીએ છીએ. અમે ટેસ્ટ શ્રેણી પહેલા જ જીતી ચૂક્યા છીએ તેમ માનવા કરતાં અમે શ્રેણીની તમામ મેચ જીતવા ઇચ્છીએ છીએ. અમે ફરીથી ટેસ્ટમાં નંબર વન બનવા માંગીએ છીએ.

4/6
જોહાનિસબર્ગઃ પ્રવાસી ભારત અને યજમાન દક્ષિણ આફ્રિકા વચ્ચે બુધવારથી ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ શરૂ થશે. ત્રીજી ટેસ્ટ પહેલા દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર વર્નોન ફિલાન્ડરે ટીમ ઈન્ડિયા માટે ચેતવણી જાહેર કરી છે. સીરિઝમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 2-0ની લીડ ધરાવે છે. તેમ છતાં ફિલાન્ડરે કહ્યું કે, તેમની ટીમ બુધવારથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં કોઈપણ પ્રકારની કચાશ નહીં રાખે અને સીરિઝમાં ભારતનો વ્હાઇટવોશ કરવા માટે તૈયાર છે.

5/6
વ્હાઇટ વોશથી બચવા ટીમ ઇન્ડિયા બેથી ત્રણ ફેરફાર કરી શકે છે. ટીમમાં રહાણે, દિનેશ કાર્તિકને સ્થાન મળી શકે છે.

6/6
અલગ-અલગ પિચો પર અમારી ભૂમિકા બદલાઇ જાય છે. હું ટીમમાં મારી ભૂમિકા સારી સમજીને રમું છું. હું ખુદને ઓલ રાઉન્ડર માનું છું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ

IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું

1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર

IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત

'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત

Embed widget