શોધખોળ કરો

વિરાટ કોહલીએ એક જ મેચમાં બનાવ્યા 3 વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગતે

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક જ મેચમાં ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3 વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

હૈદરાબાદ: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક જ મેચમાં ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3 વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વેસ્ટઈન્ડિઝ સામે કોહલીએ ધમાકેદાર ઈનિંગ રમતા ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ શાનદાર ઈનિંગ રમી કોહલીએ ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા, જેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ સામેલ છે. કોહલીએ રોહિત શર્માનો ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્માએ ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2539 રન બનાવ્યા છે. જ્યારે, વિરાટ કોહલીએ હવે 2544 રન બનાવી લીધા છે. વિરાટ કોહલીએ આ મુકાબલામાં પોતાના ટી 20 ઈન્ટરનેશનલ કરિયરમાં 23મી વખત 50થી વધારે રન બનાવ્યા છે. આ પહેલા રોહિત શર્માએ ભારત માટે અંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં 22થી વધુ વખત 50થી વધારે રનની ઈનિંગ રમી હતી, જે એક વર્લ્ડ રેકોર્ડ હતો. આ મેચ દરમિયાન કોહલીએ 50 કરતા વધારે રન બનાવી રોહિત શર્માનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટ કોહલી દુનિયાનો બીજો એવો ક્રિકેટર બની ગયો છે, જેણે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2500 રનનો આંકડો પાર કર્યો છે. કોહલીએ 73 મેચમાં 50થી વધુ એવરેજથી 2500 રન પૂરા કર્યા છે. આ રેકોર્ડ બનાવનાર તે દુનિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ પહેલા જ આ માઈલસ્ટોન પાર કર્યો હતો, પરંતુ તેણે 100 મેચ રમી આ રેકોર્ડ બનાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget