શોધખોળ કરો
Advertisement
ફારુખ-અનુષ્કા ચાવાળા વિવાદ પર વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું
ફારુખે હાલમાં જ પાંચ સભ્યોની સિલેક્શન પેનલની મજાક ઉડાવતા કહ્યું હતું કે તેમાંથી એક અનુષ્કાને ઇંગ્લેન્ડમાં વર્લ્ડકપ દરમિયાન ચા પીરસતા જોયા હતા.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પૂર્વ ખેલાડી ફારુખ એન્જીનિયરના દાવા પર મૌન તોડ્યું છે. કોહલીએ કહ્યું કે, તેમની પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્માને ટાર્ગેટ કરવું સરળ છે. વાસ્તવમાં ફારુખે હાલમાં જ પાંચ સભ્યોની સિલેક્શન પેનલની મજાક ઉડાવતા કહ્યું હતું કે તેમાંથી એક અનુષ્કાને ઇંગ્લેન્ડમાં વર્લ્ડકપ દરમિયાન ચા પીરસતા જોયા હતા.
વિરાટ કોહલી આ આરોપોથી ખૂબ હેરાન હતા અને તેમણે કહ્યું કે, તેમાં અનુષ્કાના નામને વચ્ચે લાવવું યોગ્ય નથી. કોહલીએ એક ટીવી ચેનલને કહ્યું કે, તે શ્રીલંકા સામે એક વર્લ્ડકપ મેચ માટે આવી હતી અને ફેમિલી બૉક્સ અને પસંદગીકર્તા બોક્સ અલગ હતા. તે સમય બોક્સમાં કોઈ પસંદગીકર્તા ન હતા. તે તેના બે મિત્રો સાથે આવી હતી. જેમ કે તે ફેમસ છે અને જ્યારે તેનું નામ લેવાય છે તે બધાનું ધ્યાન નેતા પર જાય છે.
તેમણે કહ્યું, જ્યારે તમે પસંદગીકર્તા વિશે કોઈ ઉલ્લેખ કરવા માંગો છો તો કરો પરંતુ અનુષ્કાનું નામ તેની વચ્ચે શા માટે ઘુસાડવું.
પાકિસ્તાન સામે વૉર્નરની આક્રમક બેટિંગ, ત્રેવડી સદી ફટકારીને બનાવ્યો આ ખાસ રેકોર્ડ
આ ખેલાડીએ બ્રેડમેન-સેહવાગ-કોહલીને છોડ્યા પાછળ, 73 વર્ષ જૂનો રેકોર્ડ તોડી રહ્યો ઈતિહાસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement