શોધખોળ કરો

વિરાટ કોહલીને ICCએ આપી મોટી સજા, મેદાન પર કરી હતી આ હરકત

કોહલીએ આ હરકત બાદ આઇસીસીની કોડ ઓફ કંડક્ટ અનુસાર લેવલ-1નો દોષિત માનવામાં આવ્યો હતો.

નવી દિલ્હીઃભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મોટો ઝટકો આપ્યો છે. વિરાટ કોહલીને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટી-20 મેચ દરમિયાન મેદાન પર ખરાબ વર્તન કરવા બદલ ચેતવણી આપવામાં આવી છે. કોહલી સાથે જ આઇસીસીએ એક ડિમેરિટ પોઇન્ટ પણ આપ્યો હતો. વાસ્તવમાં કોહલીએ બેંગલુરુમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી ટી-20 મેચ દરમિયાન સાઉથ આફ્રિકી બોલર બ્યૂરેન હેંડ્રિક્સ સાથે ખભો ટકરાવ્યો હતો. ત્યારબાદ સજાના ભાગ રૂપે આઇસીસીએ કોહલીને મેદાન પર ખરાબ વ્યવહાર માટે અનુશાસનાત્મક રિકોર્ડમાં એક નેગેટિવ પોઇન્ટ જોડ્યો હતો. કોહલીએ આ હરકત બાદ આઇસીસીની કોડ ઓફ કંડક્ટ અનુસાર લેવલ-1નો દોષિત માનવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2016માં આઇસીસીના નવા નિયમો લાગુ થયા બાદ આ ત્રીજી એવી ઘટના છે જ્યારે કોહલીને રેકોર્ડમાં નેગેટિવ પોઇન્ટ જોડવામાં આવ્યો છે. વાસ્તવમાં રવિવારે રમાયેલી મેચમાં વિરાટ કોહલી હેંડ્રિક્સના એક બોલ પર રન દોડી રહ્યો હતો ત્યારે હેંડ્રિક્સ તેના રસ્તામાં આવી ગયો હતો. બાદમાં હેંડ્રિક્સ સાથે કોહલી ટકરાઇ ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી

ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'

Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ

ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર

સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો

પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ

Embed widget