શોધખોળ કરો

કોહલી આ જગ્યાએ મનાવશે બર્થ-ડે, અનુષ્કા સાથે બનાવ્યો ખાસ પ્લાન

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી આજે પોતાનો 30મો જન્મદિવસ મનાવી રહ્યો છે. દુનિયાભરમાંથી કોહલીના ફેન્સ તેને સોશિયલ મીડિયા પર બર્થ-ડે વિશ કરી રહ્યા છે. જન્મદિવસ મનાવવા કોહલી પત્ની અનુષ્કા સાથે હરિદ્ધાર પહોંચ્યો છે.કોહલી અને અનુષ્કા દહેરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા હતા. સૂત્રોના મતે કોહલી અને અનુષ્કા અહી દિવાળી મનાવશે. અનુષ્કા અને કોહલી ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ, કૈપિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી મારફતે આ ખાસ અવસરને સ્પેશ્યલ બનાવવાની તૈયારીમાં છે. કોહલી પત્ની અનુષ્કા સાથે અનંત ધઆમ આત્મબોધ આશ્રમ જઇ શકે છે. આ આશ્રમ મહારાજ અનંત બાબાનો છે જે અનુષ્કા શર્માના પરિવારના આધ્યાત્મિક ગુરુ પણ છે. સ્થાનિક વહીવટીતંત્રએ કોહલી અને અનુષ્કા માટે તમામ તૈયારીઓ કરી છે જેથી કોઇ અસુવિધા થાય નહીં.અનુષ્કા શર્મા અનંત મહારાજના આશિર્વાદ લેવા માટે સતત આશ્રમ આવતી રહે છે. સાથે પરિવારના તમામ ધાર્મિક કર્મકાંડમાં બાબાની હાજરી જોવા મળે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન અગાઉ પણ અનુષ્કા શર્મા અહી આવી હતી. અનંત મહારાજ વિરાટ અને અનુષ્કાના લગ્ન દરમિયાન ઇટાલી પહોંચ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ

વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?

India T20I Squad: શાનદાર ફોર્મ છતાં શુભમન ગિલને કેમ ન મળી T20 ટીમમાં જગ્યા, હવે સામે આવ્યું કારણ

IND vs AFG: ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર કેપ્ટનો, શુભમન ગિલે ગાંગુલી અને ધોનીને પાછળ છોડ્યા

વિડિઓઝ

Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત

મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?

શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!

ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ

Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર

Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 

Embed widget