ઉલ્લેખનીય છે કે કોહલીના કાર કલેક્શનમાં ઓડી R8 LMX,, ઓડી R8 V10, ઓડી A8L W12 Quattro, ઓડી S6, ઓડી Q7 4.2 TDI, ટોયાટા Fortuner and a રેનોલ્ટ ડસ્ટરનો સમાવેશ થાય છે.
5/6
કોહલીની આ કાર તેના ફેન્સમાં ચર્ચાનો વિષય છે. નોંધનીય છે કે આ કાર ખરીદનારો કોહલી ત્રીજો ભારતીય ખેલાડી છે. આ અગાઉ સહેવાગ અને યુવરાજસિંહ આ કાર ખરીદી ચૂક્યા છે. કોહલીના એક ફેન્સે કોહલી આ કારને લઇને બહાર નીકળ્યો ત્યારે પોતાના મોબાઇલમાં તસવીરો કેદ કરી લીધી હતી.
6/6
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને કારોનો ખૂબ શોખ છે. તાજેતરમાં જ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે દિલ્હીના રસ્તાઓ પર કાર ડ્રાઇવ કરતો જોવા મળી રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે, કોહલીએ 'Bentley Continental GT' કાર ખરીદી છે. આ કારની કિંમત સાડા ત્રણ કરોડ રૂપિયા કરતા વધારે છે.