શોધખોળ કરો
સહેવાગે DDCAની ક્રિકેટ સમિતિમાંથી આપ્યું રાજીનામુ, જાણો શું બતાવ્યુ કારણ
1/5

તેમને કહ્યું કે, દિલ્હી ક્રિકેટના સર્વશ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખીને અમે તમને કહેવા માગીએ છીએ કે, અમે ત્રણેય પોતાના દૈનિક જીવનના વ્યસ્ત કાર્યક્રમના કારણે ડીડીસીએની ક્રિકેટ સમિતિના કામોને આગળ નથી વધારી શકતા.
2/5

સહેવાગને જ્યારે પુછવામાં આવ્યુ કે શું પ્રભાકરની નિયુક્ત ના થવાના કારણે રાજીનામું આપ્યુ છે, તો વીરુએ કહ્યું કે, અમે બધા એકસાથે આવ્યા અને પોતાનો સમય અને પ્રયાસ કર્યો, જેનાથી દિલ્હી ક્રિકેટ પોતાની ભૂમિકા અને સુધારામાં મદદ અને યોગદાન આપી શકે.
Published at : 17 Sep 2018 02:56 PM (IST)
Tags :
Virender SehwagView More





















