શોધખોળ કરો

‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ક્રિકેટના પ્રથમ ટ્રાયલમાં જ મને....

સચિન તેંડુલકરે જણાવ્યું કે તેમની સફળતા માટે તેમના પરિવાર તથા તેમના ગુરુ આચરેકર સરનું ઘણું મોટું યોગદાન રહ્યું છે.

મુંબઈ: ભારતના મહાન બેટ્સમેન સચિન તેંદુલકરે શુક્રવારે ખુલાસો કર્યો કે, પહેલા સિલેક્શન ટ્રાયલ દરમિયાન તેની પસંદગી નહોંતી કરાઈ, જેણે તેમને પોતાની રમત પર વધુ કડક મહેનત કરવા માટે પ્રેરણા આપી. તેંદુલકરે મરાઠીમાં લક્ષ્મણરાવ દુરે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કહ્યું કે, ‘જ્યારે હું વિદ્યાર્થી હતો, તો મારા મગજમાં માત્ર એક જ બાબત હતી, ભારત માટે રમવું. મારી યાત્રા 11 વર્ષની ઉંમરમાં શરૂ થઈ હતી.’ સચિન તેંડુલકરે જણાવ્યું કે તેમની સફળતા માટે તેમના પરિવાર તથા તેમના ગુરુ આચરેકર સરનું ઘણું મોટું યોગદાન રહ્યું છે. સચિને જણાવ્યું હતું કે તેમને હજુ પણ યાદ છે કે જ્યારે તેઓ પ્રથમ સિલેક્શન ટ્રાયલ્સ માટે ગયા હતા ત્યારે પસંદગીકારોએ તેમને રિજેક્ટ કરીને પસંદ કર્યા નહોતા. તેમણે સચિનને વધારે મહેનત કરીને રમતમાં સુધારો કરવાની સલાહ આપી હતી. તે સમયે સચિન ખૂબજ નિરાશ થઈ ગયા હતા. ‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ક્રિકેટના પ્રથમ ટ્રાયલમાં જ મને.... સચિને કહ્યું કે, ‘એ સમયે હું નિરાશ હતો, કેમકે મને લાગ્યું કે, હું સારી બેટિંગ કરતો હતો, પરંતુ પરિણામ આશા મુજબ ન હતું અને મારું સિલેક્શન ન કરાયું.’ સચિને વધુમાં જણાવ્યું કે, ‘તે પછી મારું ધ્યાન, પ્રતિબદ્ધતા અને વધુ મહેનત કરવાની ક્ષમતા વધી ગઈ. જો તમે તમારા સપનાને સાકાર કરવા ઈચ્છો છો તો ‘શોર્ટ-કટ’થી મદદ નથી મળતી.’ તેમણે ટેસ્ટમાં 15,921 અને વન-ડેમાં 18,426 રન બનાવ્યા છે. સચિને એમ પણ જણાવ્યું હતું કે ક્રિકેટમાં તેમની સફળતા માટે તેઓ તેમના પરિવારના હંમેશાં ઋણી રહીશે. તેમની મોટી બહેને તેમને ઘણું સમર્થન આપ્યું હતું અને તેણે જ સચિનને જીવનનું સૌથી પહેલું ક્રિકેટનું બેટ ભેટ આપ્યું હતું. લગ્ન બાદ પત્ની અંજલિએ પણ ઘણું યોગદાન આપ્યું છે.

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Embed widget