શોધખોળ કરો

મહેન્દ્ર સિંહ ધોનીએ તોડ્યો પાકિસ્તાનના કામરાન અકમલનો આ રેકોર્ડ

1/7
કુમાર સંગાકારા (શ્રીલંકા) - 56 મેચોમાં 20 સ્ટમ્પિંગ

2/7
મુશ્ફિકર રહીમ (બાંગ્લાદેશ) - 71 મેચોમાં 26 સ્ટમ્પિંગ

3/7
મોહમ્મદ શેહઝાદ (અફઘાનિસ્તાન) - 63 મેચોમાં 28 સ્ટમ્પિંગ

4/7
કામરાન અકમલ (પાકિસ્તાન) - 58 મેચોમાં 32 સ્ટમ્પિંગ

5/7
 મહેન્દ્ર સિંહ ધોની (ભારત) - 90 મેચોમાં 33 સ્ટમ્પિંગ્સ

6/7
ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચ ધોની માટે ખૂબ જ યાદગાર રહી. આ મેચ દરમિયાન તે દુનિયાનો પહેલો એવો વિકેટકીપર બની ગયો જેણે ટી20માં સૌથી વધુ ખેલાડીઓને સ્ટમ્પ આઉટ કર્યા. ધોનીએ પાકિસ્તાનના વિકેટકીપર કામરાન અકમલને પાછળ છોડતા આ સિદ્ધિ મેળવી છે. ટી20માં સૌથી વધુ સ્ટમ્પિંગ કરનારા ટૉપ-5 વિકેટકીપર્સ નીચ પ્રમાણે છે.

7/7
નવી દિલ્હીઃ ભારતે પોતાના ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત જીતની સાથે કરી છે. ઇંગ્લેન્ડ પ્રવાસના પ્રથમ ટી20 મેચમાં ટીમ ઇન્ડિયાએ 8 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં એક વખત ફરી વિકેટકીબર મહેન્દ્ર સિંહ દોનીની સ્ટમ્પિંગની કમાલ ફેન્સને જોવા મળી. કુલદીપ યાદવ અને મહેન્દ્ર સિંહ ધોનીની જુગલબંધીએ ઇંગ્લેન્ડની બે મોટી વિકેટ ઝડપી હતી. આ સાથે જ ધોનીએ પોતાના નામે એક વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો. તેણે ઘણા વિકેટકીપર્સને પાછળ છોડતા આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

Embed widget