શોધખોળ કરો

IPLમાં હસ્તક્ષેપને લઈને ICCએ આપ્યું મહત્ત્વનું નિવેદન, જાણો શું કહ્યું...

નવી દિલ્હીઃ હાલમાં જ એવા અહેવાલ આવ્યા હતા કે ભારતની સૌથી લોકપ્રીય લીગ આઈપીએલ પર આઈસીસી હસ્તક્ષેપ કરવા જઈ રહ્યું છે. પરંતુ આઈસીસીએ સામે આવીને આ અહેવાલને નકારી કાઢ્યા છે. આઈસીસીએ સોમવારે કહ્યું કે, તે આઈપીએલના સંચાલનમાં હસ્તક્ષેપ નહીં કરે અને તેની યોજના વિશ્વભરમાં લીગ માટે નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આઈપીએલના માપદંડોનો ઉપોયગ કરવાની છે. આઈસીસીના મુખ્ય કાર્યકારી ડેવિડ રિચર્ડસને નિવેદનમાં કહ્યું કે, ભારતીય મીડિયામાં અહેવાલ આવ્યા છે કે આઈસીસી આઈપીએલમાં હસ્તક્ષેપ અથવા તેનું સંચાલન કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે જે ખોટું છે. આવી કોઈ જ વાત નથી. IPLમાં હસ્તક્ષેપને લઈને ICCએ આપ્યું મહત્ત્વનું નિવેદન, જાણો શું કહ્યું... તેમણે કહ્યું, કાર્યકારી અધિકારીઓની સમિતિ (સીઈસી) અને આઈસીસી બોર્ડે વિતેલા દિવસોમાં સલાહ આપવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ સ્તર પર લાંબા સમય સુધી ટકી રહેવા અને ખ્યાતિ સુનિશ્ચિત કરવા માટે કાર્યકારી ગ્રુપની આગેવાનીમાં નિયમાવલી તૈયાર કરવામાં આવે. રિચર્ડસને આઈપીએલના સફળ આયોજનની પ્રશંસા કરતાં કહ્યું કે, આ માળખું અનુસરવા જેવું છે.

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો

ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

Embed widget