શોધખોળ કરો

વેસ્ટ ઈન્ડિઝના આ દિગ્ગજ ક્રિકેટરનું થયું અવસાન, અનેક ખેલાડીઓને શીખવાડ્યા હતા ક્રિકેટના પાઠ, જાણો વિગત

1967માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર પસંદ થયેલા નર્સને ચોથી ઇનિંગ્સના બેટ્સમેન માનવામાં આવતા હતા. ચોથી ઇનિંગ્સમાં તેમની એવરેજ 72.40 રહી હતી.

બાર્બાડોસઃ આઈસીસી વર્લ્ડ કપ 2019  શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ પહેલા વેસ્ટ ઇન્ડીઝ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. તેના મહાન બેટ્સમેન સિમોર નર્સનું લાંબી બિમારી પછી નિધન થયું છે. સોમવારે નર્સે અંતિમ શ્વાસ લીધા હતા. તે 85 વર્ષના હતા. નર્સને શ્રદ્ધાજંલિ આપવા માટે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની વન ડેમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા છે. નર્સ પોતાની બે જોડીયા પુત્રી સાથે બાર્બાડોસમાં રહેતા હતા. વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ખેલાડી ડેસમંડ હેન્સે ફેસબુક પોસ્ટ દ્વારા સિમોર નર્સના નિધનની જાણકારી આપી હતી.  ડેસમંડે હેન્સે લખ્યું હતું કે મારા કોચ મારા ગુરુ, અમે બધા આ વ્યક્તિને પ્રેમ કરીએ છીએ. અમે તેના જેમ ચાલવું, બેટિંગ કરવી અને વાત કરવાનો પ્રયત્ન કરતા હતા. તેમણે જે પણ અમારા માટે કર્યું છે તેનો આભાર. તમારા આત્માને શાંતિ મળે. ચોથી ઈનિંગના બેટ્સમેન તરીકે વિશેષ ઓળખ નર્સે 1960માં વેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યૂ કર્યું હતું. નર્સે 29 ટેસ્ટમાં 6 સદી અને 10 અડધી સદી ફટકારી હતી. નર્સે ઇંગ્લેન્ડ પ્રવાસમાં પાંચ ટેસ્ટમાં 501 રન બનાવ્યા હતા અને 1967માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર પસંદ થયા હતા. નર્સને ચોથી ઇનિંગ્સના બેટ્સમેન માનવામાં આવતા હતા. ચોથી ઇનિંગ્સમાં તેમની એવરેજ 72.40 રહી હતી. અનેક ખેલાડીઓને કર્યા તૈયાર નર્સે નિવૃત્તિ લીધા પછી બાર્બાડોસની પસંદગીકાર અને ટીમ મેનેજરની ભૂમિકા નિભાવી હતી. તે બાર્બાડોસ રાષ્ટ્રીય ખેલ પરિષદના કોચ પણ રહ્યા હતા. નર્સની કોચિંગમાં જ વેસ્ટ ઇન્ડીઝને ઘણા મહાન ખેલાડી મળ્યા છે. મેલ્કમ માર્શલ,જોએલ ગાર્નર, રોલેન્ડ હોલ્ડર,શેરવિન કેમ્બલ અને ડ્વેન સ્મિથ જેવા ખેલાડીઓ નર્સ પાસેથી જ ક્રિકેટના પાઠ શીખ્યા હતા. ક્રિકેટરની સાથે ફૂટબોલર હતા સિમોર નર્સ એક શાનદાર ફૂટબોલર પણ હતા. તે બાર્બાડોસની ટીમનો ભાગ પણ રહ્યા હતા. જોકે પગની ઈજાના કારણે તેણે ફૂટબોલ છોડીને ક્રિકેટ અપનાવ્યું હતું. Met Gala 2019: ઈશા અંબાણીનો જોવા મળ્યો Royal અંદાજ, જુઓ તસવીરો વિચિત્ર ડ્રેસ અને હેર સ્ટાઇલના કારણે Troll થઈ બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, યૂઝર્સે કરી ચુડેલ સાથે સરખામણી પ્રિયંકા ગાંધીએ કવિ દિનકરની પંક્તિ ટાંકીને PM મોદી પર શું કર્યો પ્રહાર, જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Embed widget