શોધખોળ કરો

બીજી ટેસ્ટમાં ભારતને હરાવવા વેસ્ટ ઇન્ડિઝે આ ઓલરાઉન્ડરને સમાવ્યો ટીમમાં, જુઓ ટીમનુ લિસ્ટ.....

ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઘૂંટણીયે પડી ગઇ હતી. ભારત સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 318 રને હારી ગઇ હતી

નવી દિલ્હીઃ ભારત સામે પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ વેસ્ટ ઇન્ડિઝે બીજી ટેસ્ટ મેચ જીતવા માટે કમર કસવાનું શરૂ કરી દીધુ છે. આજે વિન્ડિઝ ક્રિકેટે બીજી ટેસ્ટ માટે 13 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. ખાસ વાત એ છે કે ભારતને બીજી ટેસ્ટમાં હરાવવા માટે વેસ્ટ ઇન્ડિઝને ઓલરાઉન્ડર કીમો પૉલને ટીમમાં સમાવ્યો છે. કીમો પૉલ બેટિંગ અને બૉલિંગ બન્નેથી ટીમને મદદરૂપ સાબિત થઇ શકે છે. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે મંગળવારે 13 સભ્યોની ટીમ જાહેર કરી, જેમાં કીમો પૉલની વાપસી થઇ હતી. જોકે, ફરી એકવાર અનુભવી બેટ્સમેન ક્રિસ ગેલને નજરઅંદાજ કરવામાં આવ્યો છે. બીજી ટેસ્ટમાં ભારતને હરાવવા વેસ્ટ ઇન્ડિઝે આ ઓલરાઉન્ડરને સમાવ્યો ટીમમાં, જુઓ ટીમનુ લિસ્ટ..... 13 સભ્યોની ટીમ.... જેસન હૉલ્ડર (કેપ્ટન), શાઇ હૉપ, શિમરૉન હેટમેયર, ડેરેન બ્રાવો, જૉન કેમ્પબેલ, ક્રેગ બ્રેથવેટ, કીમો પૉલ, કેમાર રૉચ, રૉસ્ટન ચેઝ, શેનૉન ગ્રેબ્રિયાલ, રહકીમ કોર્નવેલ, જેહમાર હેમિલ્ટન, શેમારહ બ્રુક્સ. બીજી ટેસ્ટમાં ભારતને હરાવવા વેસ્ટ ઇન્ડિઝે આ ઓલરાઉન્ડરને સમાવ્યો ટીમમાં, જુઓ ટીમનુ લિસ્ટ..... ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઘૂંટણીયે પડી ગઇ હતી. ભારત સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 318 રને હારી ગઇ હતી. બીજી ટેસ્ટમાં ભારતને હરાવવા વેસ્ટ ઇન્ડિઝે આ ઓલરાઉન્ડરને સમાવ્યો ટીમમાં, જુઓ ટીમનુ લિસ્ટ.....

ટોપ સ્ટોરી

IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
Embed widget