શોધખોળ કરો

કેદારે પોતે ભારતને ના જીતાડી શક્યો એ માટે શું આપ્યું કારણ? પોતાની સફળતા માટે કોને ગણાવ્યા જવાબદાર? જાણો

1/6
કોલકાતા: ત્રણ મેચોની સીરિઝની છેલ્લી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલો મોકો હતો કે આ મેદાન પર ભારતને ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હોય.

2/6
છેલ્લી ઓવર વિશે વાત કરતા ટીમ ઈંડિયાના કેદાર જાધવે કહ્યું હતું કે, મને ખબર હતી કે જો તે પોતે સ્ટ્રાઈક પર હશે તો બોલર જરૂરથી દબાવમાં રહેશે. કેદારે કહ્યું કે હું છેલ્લા છ બોલ રમવા માંગતો હતો અને ત્રણ ચાર ચોગ્ગા ફટકારવા માંગતો હતો.

3/6
જાધવે વધુમાં કહ્યું કે, વાત એવી છે કે જ્યારે હું ટીમમાં આવ્યો હતો ત્યારે મેં ધોનીની સાથે વધુ સમય પસાર કરતો હતો. તેનાથી મને પડકારપૂર્ણ સ્થિતિઓમાં કેવી રીતે લડવું તેની ખબર પડી. હું લાબા સમ. સુધી વિકેટ ઉપર ટકી રહેવા માંગતો હતો. મને ખબર હતી કે સામાન્ય શૉટથી ચોગ્ગા આવશે. આજ વાત મેં હાર્દિકને બતાવી હતી. મને ખુશી થાત જો આ મેચ જીતી શક્યા હોત તો, પરંતુ હું મારા પ્રદર્શનથી સંતુષ્ટ છું, અને હું ભવિષ્યમાં મારા પ્રદર્શનમાં સુધાર કરતો દઈશ.

4/6
મેચ પછી છેલ્લી ઓવરમાં રોમાંચની વાત કરતા જાધવે કહ્યું કે, ‘હું તમામ છ બોલને રમવાની કોશિશ કરી રહ્યો હતો. મને ખબર હતી કે જો હું લાંબી હિટ લગાવીશ તો બૉલર જરૂરથી દબાણમાં આવશે. પરંતુ હું એવી સ્થિતિમાં નહોતો કે મોટો શૉટ્સ ફટકારી શકું. જેનો મને ખૂબ જ અફસોસ છે.’

5/6
હાર્દિક પાંડ્યાનું કહેવું હતું કે અમારા બન્ને વચ્ચે એક સેંટ્રલ પ્લાન હતો કે મેચને છેલ્લી સુધી લઈ જવાની છે. કેદાર જાધવે પાંડ્યાને કહ્યું હતું કે બન્ને જણાં વધારે સમય પીચ પર રહીશું તો ચોક્કસથી મેચ જીતી શકીશું. પુણે અને કોલકાતાની ઈનિંગોની વાત કરતા કેદાર જાધવે કહ્યું કે બન્ને ઈનિંગો એક જેવી જ હતી, પરંતુ રિઝલ્ટ અલગ હતું. જાધવનું કહેવું હતું કે મેં કોલકાતામાં સેટ થયા પછી શૉટ્સ રમવાનું શરૂ કર્યું હતું, પરંતુ મેં પીચ સારી હોવાના કારણે આવતાની સાથે જ શૉટ્સ ફટકારવાનું શરૂ કરી દીધું હતું.

6/6
મેં ક્રિકેટમાં ઘણી વખત જોયું છે કે મહેંદ્રસિંહ ધોની છેલ્લી ઓવરમાં ચોગ્ગા સિક્સર ફટકારી મેચને પુરી કરતો હોય છે. કેદારે વધુમાં કહ્યું કે જો ભુવનેશ્વર કુમાર સિવાય જો બીજો કોઈ સેટ બેટ્સમેન હોત તો હું સ્ટ્રાઈક તેને આપી દેત, પરંતુ ભુવનેશ્વર કુમાર નવો ખેલાડી હતો. અને તેને એક પણ બોલ રમ્યો નહોતો. જેથી મેં વિચાર્યું કે મારે પોતે આ મેચ પુરી કરવી પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી ટી20 મેચ ક્યારે અને ક્યાં રમાશે, જાણો તમામ ડિટેલ્સ 

IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે લીધો મોટો નિર્ણય, મલિંગા સહિત 3 દિગ્ગજોને કર્યા બહાર 

ઈશાન કિશન IN, વૈભવ સૂર્યવંશી થશે OUT? જુઓ ચોથી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ 11

WPL ધમાલ મચાવવા આવી રહી છે 15 વર્ષની ખેલાડી, બહુ રસપ્રદ છે ઉમા કાશ્વીની કહાની

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 

PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 

Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 

Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 

અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?

જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત

Embed widget