શોધખોળ કરો

જાણો કેમ જીમનાસ્ટ દીપા કરમાકર ગીફ્ટમાં મળેલી BMW કાર પરત કરશે

નવી દિલ્લીઃ રિયો ઑલિંપિકમાં સુંદર પ્રદર્શન કરનાર દીપા કરમાકરે ગીફ્ટમાં મળેલી BMW કાર પરત કરવાનો નિર્ણય કર્યો છે. આ ગીફ્ટ તેમને સચિન તેંડુલકરે તેમના હાથે આપી હતી. દીપાના કોચ બિશ્વેશ્વર નંદીએ આ જાણકારી આપતા જણાવ્યું હતું કે, દીપાના પરિવાર સાથે વાત કરીને તેમણે કાર ન લેવાનો નિર્ણય કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગાડી ઘણી મોઘી છે. તેની દેખભાળ સરળ નથી. કોચના જણાવ્યા અનુસાર ત્રિપુરામાં દીપાના ઘર સુધી ન તો ગાડી લાયક રસ્તા છે કે ન તો આજુબાજુમાં કોઇ સર્વિસ સેંટર છે. એવામાં કારની દેખભાળ રાખવી વધુ મુશ્કેલ બનશે. સ્પોન્સરે કારના બદલામાં કેસ આપવાનું કહ્યુ છે જેનાથી તે લોકો નાની કાર લઇ લેશે. જોકે દીપાના પિતાએ આ અંગ કોઇ જાણકારી નહી હોવાનું જણાવ્યુ હતું. દીપાને આ ગીફ્ટ રિયો ઑલિંપિકમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ હેદરાબાદ જિલ્લા બેડમિંટન સંગઠનના અધ્યક્ષ વી.ચામુંડેશ્વરનાથ તરફથી ભારતના પદક વિજેતા ખેલાડીઓ પીવી સિંધુ, સાક્ષી મલિક અને સિંધુના કોચ ગોપીચંદ સાથે BMW કાર ગીફ્ટમાં આપી હતી.

ટોપ સ્ટોરી

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ

ટીમ ઇન્ડિયામાં વાપસી માટે આ 3 ખેલાડીઓની દાવેદારી મજબૂત, ભુવનેશ્વર કુમાર પછી કોનો વારો?

કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget