શોધખોળ કરો

Year Ender 2016: રિયોથી પેરાલંપિક સુધી મહિલા ખેલાડીઓએ વધાર્યુ દેશનું સન્માન

1/12
2/12
દિપા બે બાળકોની માતા છે. તેમના પતિ સેનામાં અધિકારી છે. કમરથી નીચેનું આખુ શરીર લકવાગ્રસ્ત છે. તેમને કરોડરજ્જુમાં ટ્યુમર હતું. 1999માં ઓપરેશનથી તેને કાઢવામાં આવ્યું હતું. 31 સર્જરી દરમિયાન તેમની કમરથી નીચેના ભાગમાં 183 ટાંકા આવ્યા ને તે બાદ છ વર્ષો સુધી તેઓ વ્હીલ ચેર પર રહ્યા. પણ છ વર્ષો બાદ પેરા ગેમ્સ શરૂ કરી અને હાલ તે એક સફળ પેરા ખેલાડી છે.

3/12
મલિકે રિયો પેરાલંપિકમાં ગોળા ફેંક સ્પર્ધામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપીને રજત ચંદ્રક મેળવ્યો છે. આ સાથે જ પેરાલંપિકમાં મેડલ જીતનાર પહેલા મહિલા ખેલાડી બન્યા છે.

4/12
દિપા મલિક આ વર્ષે રિયો પેરાલંપિકમાં રજત પદક જીતીને બતાવી દીધું કે કોશિશ કરનારા ક્યારેય હારતા નથી.

5/12
ગોલ્ફમાં ભારત તરફથી અદિતી અશોકે ઓલંપિક્સમાં જનારી પહેલી મહિલા ખેલાડી બની હતી. આ ઉપરાંત આ વર્ષે હિરો મહિલા ઈંડિયન ઓપનનો ખિતાબ પણ મળ્યો જે દરમિયાન તે એક લેડિઝ યુરોપિયન ટૂર જીતનારી પણ પહેલી ભારતીય મહિલા બની હતી.

6/12
ભારતીય મહિલા હોકી ટીમે આ વર્ષે સફળતાની નવી સિદ્ધીઓ મેળવી છે. દેશની મહિલા હોકી ટીમે 36 વર્ષ બાદ ઓલંપિક ગેમ્સમાં પ્રવેશ લીધો હતો. તેઓ જીતી ન શક્યા પણ એંટ્રી લેવામાં ફળતા મળી હતી. જો કે ઓલંપિક્સની હારે તેમના જુસ્સાને તોડ્યો નહિ અને તેમણે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી,

7/12
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઓલંપિક્સની આ મહિલા વિજેતાઓને દેશના સૌથી મોટા ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એનાયાત કર્યો હતો.

8/12
ઓલંપિક્સમાં 52 વર્ષ બાદ કોઈ ભારતીય જિમ્નાસ્ટ ફાઈનલ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. આ સિદ્ધિ દિપાના નામે છે.

9/12
ત્રિપુરાના એક નાના ગામથી ઓલંપિક્સની ફાઈનલ સુધીની મજલ કાપનાર દિપાએ એ કરી બતાવ્યું જે જોઈને રિયો ઓલંપિક્સમાં પાંચ સ્વર્ણ પદક જીતનારી અમેરિકન જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સે પણ તેના વખાણ કર્યા હતા.

10/12
રિયોમાં ભાગ લેનારી એક ખેલાડી એવી પણ છે જેને મેડલ તો ન મળ્યો પણ તે છતાં દેશવાસીઓના દિલ જીતી લીધા. જિમ્નાસ્ટીક્સમાં પહેલીવાર ભારતનું પ્રતિનિધિત્વ કરનારી દિપા કરમાકરે ફાઈનલમાં થોડા અંતરથી ચોથા ક્રમે આવીને મેડલ ગુમાવ્યો હતો.

11/12
મહિલા પહેલવાન સાક્ષી મલિકે પણ ભારતના મેડલનું સપનું સાકાર કર્યુ. સાક્ષીએ કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને ઓલંપિક્સમાં મેડલ જીતનાર પહેલી મહિલા પહેલવાન બની હતી.

12/12
બેડમિંટનમાં પી.વી. સિંધુએ પહેલીવાર દેશને રજત ચંદ્રક અપાવ્યો છે. ઓલંપિક્સની કોઈ પણ રમતમાં રજત જીતનારી તે પહેલી મહિલા ખેલાડી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો

ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત

મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

Embed widget