શોધખોળ કરો

World Cup: મેચ ટાઈ થઈ તો પણ ઇંગ્લેન્ડ બન્યું ચેમ્પિયન, જાણો શું છે ICCનો નિયમ

મેચ ટાઈ જવાની સ્થિતિમાં ક્રિકેટ મેચનો નિર્ણય સુપરઓવર દ્વારા કરવામાં આવે છે.

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને ક્રિકેટ વર્લ્ડકપ 2019નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. 44 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપ જીતવામાં સફળ રહી છે. પરંતુ ઇંગ્લેન્ડની આ જીત છતાં ફેન્સ ન્યૂઝીલેન્ડની હાર માનવા તૈયાર નથી. ટાઈ પર ખત્મ થયેલ આ મેચમાં ઇંગ્લેન્ડને વધારે બાઉન્ડ્રીને કારણે વિજેતા જાહેર કરવામાં આવી છે. જેની ક્રિકેટ ફેન્સ ખૂબ ટીકા કરી રહ્યા છે. World Cup: મેચ ટાઈ થઈ તો પણ ઇંગ્લેન્ડ બન્યું ચેમ્પિયન, જાણો શું છે ICCનો નિયમ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 241 રન બનાવ્યા. આ ટાર્ગેટનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ પણ 50 ઓવરમાં 241 રન બનાવ્યા અને મેચ ટાઈ ગઈ. મેચ ટાઈ જવાની સ્થિતિમાં ક્રિકેટ મેચનો નિર્ણય સુપરઓવર દ્વારા કરવામાં આવે છે. સુપરઓવરમાં ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતી 15 રન બનાવ્યા. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે પણ એક ઓવરમાં 15 રન બનાવ્યા. આ રીતે સુપરઓવર પણ ટાઈ થઈ. World Cup: મેચ ટાઈ થઈ તો પણ ઇંગ્લેન્ડ બન્યું ચેમ્પિયન, જાણો શું છે ICCનો નિયમ સુપરઓવર ટાઈન થવાની સ્થિતિમાં આઈસીસીના નિયમો અનુસાર મેચનું પરિણામ સુપીરિયર બાઉન્ડ્રી કાઉન્ટ (મેચમાં વધારે બાઉન્ડ્રી)ના આધારે કરવામાં આવ્યો. જેમાં ઇંગ્લેન્ડ બાજી મારી ગયું. કારણ કે ઇંગ્લેન્ડે મેચમાં 24 બાઉન્ડ્રી ફટકારી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડે માત્ર 16 બાઉન્ડ્રી જ ફટકારી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
Embed widget