શોધખોળ કરો

World Cup: મેચ પહેલા મીડિયાએ ટીમ ઇન્ડિયાની પ્રેસ કોન્ફરન્સનો કર્યો બહિષ્કાર, જાણો કેમ

આઈસીસી વિશ્વ કપ દરમિયાન પ્રૉટોકોલ પ્રમાણે આઈસીસીની ટીમ દિવસનો કાર્યક્રમ મીડિયાને જણાવે છે. આમાં ટીમ પ્રેક્ટિસ અને મીડિયાની સાથે વાત કરવાનાં સમયની જાણકારી હોય છે.

નવી દિલ્હીઃ જ્યારથી વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા છે, ત્યારથી મીડિયા અને ટીમ વચ્ચે એવો સંબંધ નથી જોવા મળતો જેવો પહેલા હતો. વિરાટ કોહલીને કેપ્ટન બનાવ્યા બાદથી જ ટીમ મીડિયાથી અંતર રાખતી જોવા મળી છે. સોમવારે તો આ મામલે ત્યારે વિવાદ થઈ ગયો જ્યારે ટીમ ઇન્ડિયાએ પ્રસ્તાવિત કાર્યક્રમ હોવા છતાં ખેલાડીઓ પ્રેસ કોન્ફરન્સ માટે ન આવ્યા. ટીમ ઇન્ડિયા તરફથી બે એવા ખેલાડી મોકલવામાં આવ્યા જે ટીમના સભ્ય ન હતા. તેનાથી નારાજ મીડિયાએ પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો. World Cup: મેચ પહેલા મીડિયાએ ટીમ ઇન્ડિયાની પ્રેસ કોન્ફરન્સનો કર્યો બહિષ્કાર, જાણો કેમ આઈસીસી વિશ્વ કપ દરમિયાન પ્રૉટોકોલ પ્રમાણે આઈસીસીની ટીમ દિવસનો કાર્યક્રમ મીડિયાને જણાવે છે. આમાં ટીમ પ્રેક્ટિસ અને મીડિયાની સાથે વાત કરવાનાં સમયની જાણકારી હોય છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પહોંચી ત્યારેથી એક જ વખત ભારતના ખેલાડીઓએ મીડિયા સાથે વાત કરી છે. બાંગ્લાદેશની સામે વાર્મ અપ મેચમાં સદી બનાવનારા કેએલ રાહુલે મીડિયા સાથે વાત કરી હતી. ત્યારથી અત્યાર સુધી ટીમે 4 પ્રેક્ટિસ સેશન કર્યા છે, પરંતુ એકપણ ખેલાડી કે કોઈ અન્ય સ્ટાફે મીડિયા સાથે વાત નથી કરી. World Cup: મેચ પહેલા મીડિયાએ ટીમ ઇન્ડિયાની પ્રેસ કોન્ફરન્સનો કર્યો બહિષ્કાર, જાણો કેમ સોમવારે ભારતીય ટીમનો કોઈ ખેલાડી મીડિયા સાથે વાત કરશે એવું કહેવામાં આવ્યું પરંતુ બાદમાં વાત કરવા માટે દીપક ચાહર અને આવેશ ખાન આવશે એવું કહ્યું. આ બંને ખેલાડીઓ નેટ પ્રેક્ટિસ કરાવવા ટીમની સાથે છે. ભારતીય મીડિયા આ કારણે નારાજ થયું અને પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget