શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ NZvPAK: ક્યારે થશે ટોસ ને કેટલી ઓવરની રમાશે મેચ ? જાણો વિગત
વર્લ્ડકપ 2019માં આજે 33મો મુકાબલો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે છે. પાકિસ્તાને સેમી ફાઇનલમાં પહોંચવા આજની મેચ જીતવી ફરજિયાત છે.
લંડનઃ વર્લ્ડકપ 2019માં આજે 33મો મુકાબલો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે છે. વરસાદના કારણે મેદાન ભીનું હોવાથી મેચ વિલંબથી શરૂ થશે. એમ્પાયરોએ મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ નિર્ધારીત સમયથી અડધો કલાક મેચ મોડી શરૂ થશે તેમ જણાવ્યું હતું. મેચમાં ઓવરનો ઘટાડો નહીં કરવામાં આવે.
પાકિસ્તાને સેમી ફાઇનલમાં પહોંચવા આજની મેચ જીતવી ફરજિયાત છે. જ્યારે ન્યૂઝિલેન્ડ પણ લગભગ સેમી ફાઇનલમાં પહોંચી ચુક્યું છે. તેથી બંને ટીમો વચ્ચે આજે જોરદાર ટક્કર જોવા મળશે તેમ માનવામાં આવે છે.
Positive news coming out of Birmingham!
As long as there is no more rain, the toss will take place at 11am local time, with play scheduled to start half an hour later.#CWC19 | #NZvPAK pic.twitter.com/QhiQso0qlT — Cricket World Cup (@cricketworldcup) June 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement