શોધખોળ કરો

યુવરાજ સિંહે અચાનક ક્રિકેટમાંથી સન્યાસ લેવા પાછળ આપ્યુ કારણ, કહ્યું- મને જાણીજોઇને........

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના ચેમ્પિયન યુવરાજ સિંહે આ વર્ષે 10 જૂને ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ

નવી દિલ્હીઃ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને ટીમ ઇન્ડિયાને બે-બે વર્લ્ડકપ જીતાડનારા યુવરાજ સિંહે મોટો ખુલાસો કર્યો છે, આ ખુલાસો તેમને પોતાના ટીમમાંથી ડ્રૉપ થયાને લઇને કર્યો છે. યુવરાજે સન્યાસના ચાર મહિના બાદ કહ્યું કે મેં ક્યારેય વિચાર્યુ પણ ન હતુ કે હું ટીમમાંથી આ રીતે ડ્રૉપ થઇ જઇશ. યુવરાજ સિંહે કેમ સન્યાસ લીધો તેનો ખુલાસો કર્યો છે. યુવરાજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે તેમની સામે સતત મોટા મોટા પડકારો મુક્યા, મારી સાથે કોઇ જ ના રહ્યું અને મને કોઇએ ટીમના પ્લાન વિશે પણ ના જણાવ્યુ. મારી સાથે જાણી જોઇને ટેસ્ટ કરાવવામાં આવ્યા. યુવરાજ સિંહે અચાનક ક્રિકેટમાંથી સન્યાસ લેવા પાછળ આપ્યુ કારણ, કહ્યું- મને જાણીજોઇને........ યુવરાજે કહ્યું કે મેં ક્યારેય ન હતુ વિચાર્યુ કે 8-9 મેચોમાંથી 2 મેચોમાં 'મેન ઓફ ધ મેચ' બન્યા બાદ પણ મને ટીમમાંથી ડ્રૉપ કરી દેવામાં આવશે. પછી અચાનક યો યો ટેસ્ટની યોજના મારી સામે લાવવામાં આવી, આ મારા માટે યૂ-ટર્ન હતો. યુવરાજ સિંહે અચાનક ક્રિકેટમાંથી સન્યાસ લેવા પાછળ આપ્યુ કારણ, કહ્યું- મને જાણીજોઇને........ ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના ચેમ્પિયન યુવરાજ સિંહે આ વર્ષે 10 જૂને ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ

યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?

IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?

Embed widget