શોધખોળ કરો

ફરી એક વખત મેદાનમાં સિક્સર ફટકારતો જોવા મળી શકે છે યુવરાજ સિંહ ! જાણો વિગતે

યુવરાજ સિંહે જુલાઈમાં નિવૃત્તિ લીધી હતી અને ત્યાર બાદ તે કેનાડામાં રમાયેલ ગ્લોબલ ટી-૨૦ લીગમાં રમ્યો હતો.

નવી દિલ્હી:  ભારતીય પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ  અબુધાબીમાં શરુ થનારી ટી-10 લીગમાં રમતા જોવા મળી શકે છે. અબુધાબીમાં શરૂ થનારી આ લીગમાં ઘણા ખેલાડીઓ ભાગ લેવાના છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ યુવરાજ સિંહની ટી-10 લીગમાં રમવાનું લગભગ નક્કી છે. યુવરાજ સિંહથી ડીલ લગભગ ફાઈનલ થઈ ગઈ છે. BCCIના નિયમો મુજબ માત્ર રિટાયરમેંટ લેનાર ખેલાડીઓ જ વિદેશી લીગમાં ભાગ લઇ શકે છે. યુવરાજ સિંહે જુલાઈમાં નિવૃત્તિ લીધી હતી અને ત્યાર બાદ તે કેનાડામાં રમાયેલ ગ્લોબલ ટી-૨૦ લીગમાં રમ્યો  હતો. યુવરાજ સિંહે આ લીગમાં શાનદાર પ્રદર્શન કરતા 38.25 ની એવરજથી 153 રન બનાવ્યા હતા. ટી-10 લીગમાં ઘણા મોટા ખેલાડી ભાગ લેનાર છે. જેમાં ઇંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગન, પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિર, શ્રીલંકાના ટી-૨૦ કેપ્ટન લસિથ મલિંગા, અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબી, ઈંગ્લીશ ઓલરાઉન્ડર મોઈન અલી, વેસ્ટ ઇન્ડીઝ ઓલરાઉન્ડર ડેરેન સૈમી અને આન્દ્રે રસેલ સામેલ છે.

ટોપ સ્ટોરી

સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 

'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ

Embed widget