શોધખોળ કરો

નિયમોનું ઉલ્લંઘન કરવાના મામલે ICCએ આ ક્રિકેટ ટીમ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગતે

ઝિમ્બાબ્વે ક્રિકેટ પર લગાવેલા આ પ્રતિબંધ બાદ હવે આ વર્ષે રમાનારા મેન્સ ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં રમવાનું ખતરામાં પડી ગયુ છે

નવી દિલ્હીઃ આઇસીસીએ પોતાની વાર્ષિક બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે, ICCએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો છે. ICCએ આ નિર્ણય ઝિમ્બાબ્વે ક્રિકેટ પર અનુશાસનના સિદ્ધાંતોનુ પાલન ના કરવાના કારણે લીધો છે. ઝિમ્બાબ્વે ક્રિકેટ પર લગાવેલા આ પ્રતિબંધ બાદ હવે આ વર્ષે રમાનારા મેન્સ ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં રમવાનું ખતરામાં પડી ગયુ છે. નિયમોનું ઉલ્લંઘન કરવાના મામલે ICCએ આ ક્રિકેટ ટીમ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગતે આ નિર્ણય બાદ આઇસીસીના ચેરમેન શસાંક મનોહરે કહ્યું કે, "અમે કોઇપણ સભ્યને બેન કરવાના નિર્ણયને હલકામા નથી લેતા, પણ અમારે રમતને રાજકીય હસ્તક્ષેપથી મુક્ત કરવુ જોઇએ. ઝિમ્બાબ્વેમાં જે થયુ તે આઇસીસી સંવિધાનનું એક ગંભીર ઉલ્લંઘન છે અને અમે અનિયંત્રિત ચાલુ રાખવાની અનુમતિ નથી આપી શકતા.'' નિયમોનું ઉલ્લંઘન કરવાના મામલે ICCએ આ ક્રિકેટ ટીમ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગતે નોંધનીય છે કે ઝિમ્બાબ્વે ક્રિકેટમાં સરકારી હસ્તક્ષેપ ખુબ વધી ગયો છે, તાજેતરમાં જ સરકારના રમતગમત મંત્રાલયે ઝિમ્બાબ્વે ક્રિકેટને બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કરવા માટે સસ્પેન્ડ કરી દીધુ હતુ.

ટોપ સ્ટોરી

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
Embed widget