શોધખોળ કરો

સુરતઃ ટોચના સરકારી અધિકારી સહિત 10 માલેતુજાર દારૂની મહેફિલ માણતા ઝડપાયા, રેડ પડી ત્યારે શું બહાનું બતાવ્યું ? જાણો

1/6
પોલીસે દરોડો પાડ્યો ત્યારે પકડાયેલા લોકોએ સમાજની મીટિંગ ચાલે છે અને કોઈએ દારૂ નથી પીધો એવું કહીને બચાવ કર્યો હતો. જો કે પોલીસે તેમની વાતને કાને ના ધરતાં મામલતદાર સહિત10 લોકોની ધરપકડ કરી હતી. મોડી રાત્રે જ પોલીસ તમામને અડાજણ પોલીસ મથકે લઈ આવી હતી.

2/6
3/6
પોલીસનાં સૂત્રોએ જણાવ્યું કે, સમાજની બેઠક છે તેમ કહીને આ આરોપીઓએ આમ્રપાલી રો હાઉસમાં દારૂની મહેફીલ ચાલુ કરી હતી પણ તપાસ કરતાં દારૂ પીવા જ બધા ભેગા થયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ આ કેસમાં દારૂબંધીના નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરે છે કે કેમ તેના પર હવે નજર છે.

4/6
સુરતઃ સુરતના અડાજણમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડીને 10 લોકોની ધરપકડ કરી હતી. આ 10 લોકોમાં એક ટોચનો સરકારી અધિકારી હોવાની ખબર પડતાં પોલીસે આ કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ શરૂ કર્યો છે અને મીડિયાને પકડાયેલા દારૂડિયાઓથી દૂર રાખવાના ધમપછાડા શરૂ કર્યા હતા.

5/6
પોલીસે મામલતદાર સહિતના તમામ આરોપીના બ્લડ સેંપલ લેવાની કાર્યવાહી શરૂ કરી હતી અને હોસ્પિટલમાં મોકલીને તેમનાં બ્લડ સેમ્પલ લેવાયાં હતાં. પોલીસે ત્યાં સુધીમાં મીડિયાને રોક્યું નહોતું પણ મામલતદારની સંડોવણી હોવાની ખબર પડતાં જ પોલીસે ભીનું સંકેલવાની કાર્યવાહી શરૂ કરીને મીડિયાને દૂર કર્યું હતું.

6/6
પોલીસને બાતમી મળી હતી કે અડાજણ વિસ્તારના આમ્રપાલી રો હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. પોલીસે દરોડો પાડતાં ત્યાંથી 10 લોકો ઝડપાયા હતા. આ 10 લોકોમાં અડાજણના મામલતદાર વિનોદ મૈસુરિયાનો પણ સમાવેશ થાય છે. અલબત્ત પોલીસને તેમની સંડોવણીની ખબર નહોતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સુરતમાં ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ, ખાડીના પાણીના વહેણમાં તણાયેલા યુવકને બચાવ્યો

Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ

Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને

Valsad Rain: વલસાડમાં મેઘતાંડવ, જિલ્લાના 365 રસ્તાઓ બંધ, મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'

Embed widget