શોધખોળ કરો

સુરતઃ ભાજપના યુવા નેતાએ કાર્યકર યુવતી સાથે વરસો સુધી માણ્યું સેક્સ, બનાવી ગર્ભવતી ને પછી શું કર્યું ? જાણો વિગત

1/7
આ વાત ફેબ્રુઆરી-2017ની છે ને તે પછી આ યુવા નેતા કામનાં કારણે નથી મળી શકાતું તેમ કહીને આ પરણિત યુવતીને ટાળતા હતા. છેલ્લી વાર બન્ને વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં શારીરિક સંબંધો બંધાયા હતા. એ વખતે સેક્સ માણ્યા પછી યુવા નેતાએ આ યુવતીનાં ફોન કે મેસેજનો જવાબ આપવાનો બંધ કરી દીધા હતા. છેલ્લા ઘણા દિવસોથી આ યુવા નેતા ભોગ બનનાર મહિલાનાં ઘર પાસે કોઈને મોકલીને કાચની બોટલો ફેંકાવે છે અને ફોન ઉપર ધમકી અપાવે છે. યુવતી જો ફોન કે મેસેજ બંધ નહીં કરે તો પાણીની બોટલની જગ્યાએ એસીડની બોટલો આવશે અને તું કે તારું ફેમીલી જીવતું નહીં રહે તેવી ધમકી આપે છે તેવો આક્ષેપ પણ કરાયો છે.

2/7
આ વાત ફેબ્રુઆરી-2017ની છે ને તે પછી આ યુવા નેતા કામનાં કારણે નથી મળી શકાતું તેમ કહીને આ પરણિત યુવતીને ટાળતા હતા. છેલ્લી વાર બન્ને વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં શારીરિક સંબંધો બંધાયા હતા. એ વખતે સેક્સ માણ્યા પછી યુવા નેતાએ આ યુવતીનાં ફોન કે મેસેજનો જવાબ આપવાનો બંધ કરી દીધા હતા.

3/7
પરણિત યુવતીએ એવો આક્ષેપ કર્યો છે બંને વચ્ચે વરસો સુધી આ રીતે સેક્સ સંબંધો રહ્યા. યુવા હોદ્દેદાર સાથેના સેક્સ સંબંધના કારણે તે ગર્ભવતી બની હતી. આ વાત તેણે નેતાને કરતાં તેણે કહ્યું હતું કે હું તને ગર્ભપાતની દવા આપી જઈશ. ત્યાર પછી યુવા નેતા તેની સાથે ફોનથી સંપર્કમાં રહેતા હતા અને તેમણે મળવાનું બંધ કરી દીધું હતું.

4/7
આ યુવા હોદ્દેદાર અને યુવતી વચ્ચે મેસેજની આપ-લે પણ થવા માંડી હતી. બંને બહુ જલદી એકાંતમાં મળવા લાગ્યાં હતાં અને સેક્સ સંબંધો બંધાયા હતા. બન્ને વચ્ચે અવારનવાર અલગ અલગ જગ્યાએ શારીરિક સંબંધો બંધાયા હતા. યુવા નેતા યુવતી સાથે નિયમિત રીતે સેક્સ માણવા માટે હાજર થઈ જતા હતા.

5/7
યુવતીનો આક્ષેપ છે કે, સુરત શહેર ભાજપ પક્ષના યુવા મોરચાનાં એક યુવા હોદ્દેદાર સાથે 2011માં કાશ્મીર તિરંગા યાત્રા વખતે તે સંપર્કમાં આવી હતી. તે પછી ફેસબુકના માધ્યમથી બંનેના સંપર્કો ગાઢ બન્યા હતા. આ પરણિત યુવતીએ યુવા હોદ્દેદારને જન્મ દિવસે શુભેચ્છા પાઠવી પછી એકબીજા સાથે ફોનથી સંપર્ક શરૂ થયો હતો.

6/7
સુરત: સુરત ભારતીય જનતા પાર્ટીના યુવામોરચાનાં એક હોદ્દેદાર સામે એક કાર્યકર યુવતીએ પોતાને પ્રેમજાળમાં ફસાવીને વારંવાર સેક્સ સંબંધો બાંધી જાતિય શોષણ કર્યું હોવાના આક્ષેપો કરતી અરજી પોલીસ કમિશ્નરને કરી છે. જાતિય શોષણનો ભોગ બનેલી આ મહિલાએ ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો તેવો આક્ષેપ પણ કરાયો છે.

7/7
યુવા હોદ્દેદારે વરસો સુધી સેક્સ સંબંધો બાંધીને યુવતીને ભોગવી પછી તેનાથી મન ભરાઈ જતાં પીછો છોડાવવા માટે હવે તેને ધાકધમકી આપી અને ડરાવવાનું શરૂ કર્યું છે, તેવો આક્ષેપ પણ આ યુવતીએ કર્યો છે. જાતીય શોષણનો ભોગ બનેલી આ પરણિત મહિલાએ પોલીસ કમિશ્વરને કરેલી અરજીમાં બીજા પણ ગંભીર આક્ષેપ કર્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget