શોધખોળ કરો

સુરત ભાજપના નેતા ડીઝલ ચોરીમાં ઝડપાયા, જાણો કોણ છે આ નેતા ને કઈ રીતે કરાતી મોટા પાયે ડીઝલ ચોરી ?

1/3
સુરત જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ વાંસિયા સામે સુરત ક્રાઇમ બ્રાંચમાં ડિઝલચોરીના કૌભાંડ સંદર્ભે ગુનો નોંધાયો છે. સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે બે દિવસ પૂર્વે હજીરામાંથી ડિઝલચોરી કૌભાંડ પકડી પાડ્યું હતું. જેમાં ટેન્કર, કાર, કેરબા સહિત રૂ. 22.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

2/3
સુરતઃ વલસાડના ભાજપના સાંસદ કે.સી. પટેલ સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હજુ આ પ્રકરણ શાંત થયું નથી ત્યાં સુરતમાં વધુ એક ભાજપના નેતા સામે ગુનો નોંધાયો છે. સુરત જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ વાંસિયા સામે ડિઝલચોરી કૌભાંડ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

3/3
પોલીસના કહેવા પ્રમાણે, આ સમગ્ર કૌભાંડ સુરત જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ વાંસિયા ચલાવતા હતા અને પકડાયેલા સાતમાંથી કેટલાક તો હિતેન્દ્રસિંહ વાંસિયાના પગારદાર માણસો હતા. હિતેન્દ્રસિંહ વાંસિયાને આ ગુનામાં વોન્ટેડ જાહેર કરાયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા

ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?

વિડિઓઝ

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો
જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 

IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ

Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 

Embed widget