શોધખોળ કરો

‘સેક્સ વર્કર્સનું દૂષણ બહુ વકર્યું છે’, સુરત ભાજપના ક્યા ધારાસભ્યે ગૃહમંત્રીને કરી આ ફરિયાદ? જાણો વિગત

1/6
કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ સરથાણા,શ્યામધામ ચોક, યોગીચોક, કારગીલ ચોકમાં અસામાજિક તત્વો અડિંગો જમાવીને પસાર થતી મહિલાઓની છેડતી કરે છે તેવી ફરિયાદ કરતો પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્વોએ હાહાકાર મચાવ્યો હોવાથી લોકો ભારે પરેશાન છે.

2/6
બીજી તરફ વરાછાના ધારાસભ્ય .કુમાર કાનાણીએ પત્ર લખીને ફરિયાદ કરી છે કે, કાપોદ્રા વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જરા સરખો પણ નહીં રહેતાં જાહેરમાં મારામારી, લૂંટ, તોડફોડ, મહિલાઓની છેડતી સહિતના બનાવો વધ્યા છે. તેમણે તો આ મુદ્દે મીડિયાને ઈન્ટરવ્યૂ પણ આપ્યા છે.

3/6
 આ ધારાસભ્યો પૈકી મજૂરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવીએ એવી રજૂઆત કરી છે કે, અઠવાગેટથી મજૂરા ગેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોલગર્લનું દૂષણ વકર્યું છે અને આ દૂષણને અટકાવવામાં આવે. હર્ષ સંઘવીએ સેક્સ વર્કરોનું પ્રમાણ વધ્યું હોવાની ફરિયાદ કરતાં આ મુદ્દો ખાસો ચર્ચાસ્પદ બન્યો છે.

4/6
રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં ભાજપના ધારાસભ્યોએ પોલીસની કથળેલી કામગીરી સામે પત્ર લખવા પડે તે ઘણી ગંભીર બાબત છે. કોંગ્રેસના આગેવાનો આગામી દિવસોમાં આ મુદો ઉઠાવીને ભાજપ સરકારને ભિડાવે નહીં તે માટે ભાજપના ધારાસભ્યોએ પોલીસની કામગીરી સુધારવા ખાસ ટકોર કરી છે.

5/6
સુરતઃ ગુજરાતમાં ભાજપ શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી શ્રેષ્ઠ હોવાના ભાજપના દાવા વચ્ચે સુરતના ભાજપના ત્રણ ધારાસભ્યોએ પોલીસની કથળેલી કામગીરી સામે સવાલો પેદા કરીને સનસનાટી મચાવી છે. આ ત્રણેય ધારાસભ્યે પોલીસની કામગીરી સુધારવા માટે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યા છે.

6/6
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન

Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર

Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Embed widget