શોધખોળ કરો
ગુજરાત ભાજપના કયા મહિલા સાંસદને 500 રૂપિયાનો દંડ ભરવો પડ્યો, જાણો કેમ
1/4

ત્યાર બાદ પણ અરજદારને કરેલ કાર્યવાહીનું માહિતી નહીં આપતાં RTI દ્વારા સમગ્ર મામલાનું માહિતી માંગવામાં આવી હતી.
2/4

પરંતુ તારીખ 11-06-2019ના રોજ ફરી સંજય ઇઝાવા દ્વારા સિટી પોલીસ કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નરના આદેશાનુસાર ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રફિક રીજીયન-1 દ્વારા તારીખ 24-08-2018ના રોજ સાંસદ દર્શના જરદોશ પાસેથી મોટોર વ્હિકલ કલમ 181 મુજબ વગર લાઈસન્સે JCB ચલાવવા બદલ રૂપિયા 500ની દંડ વસૂલ કરી હતી.
Published at : 10 Feb 2019 12:06 PM (IST)
View More





















