શોધખોળ કરો

સુરતઃ છૂટાછેડાના કેસમાં મદદ કરવાના બહાને ઘરે આવી દોઢ મહિના સુધી મહિલા પર ગુજાર્યો બળાત્કાર

1/4
સુરતઃ પુણાના સાડી વર્ક અને લેસ પટ્ટીના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વેપારી મહિલાના ઘરે સાડી આપવા જતો હતો અને તેને મહિલાનો છૂટાછેડાનો કેસ ચાલતો હોવાની જાણકારી મળી હતી. જેમાં મદદ કરવાના ઇરાદે તેના ઘરે જઈ બળાત્કાર ગુજાર્યો હતો.

2/4
ગઈ કાલે પણ રાકેશ મહિના ઘરે આવ્યો હતો અને મહિલા સાથે પરાણે સેક્સ સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પ્રતિકાર કરતાં રાકેશ ઉશ્કેરાઇ ગયો હતો અને મહિલાનું માથું દિવાલ સાથે અથડાવતાં મહિલના ગંભીર ઇજા પહોંચી હતી. આ પછી રાકેશ ત્યાંથી નીકળી ગયો હતો. મહિલાએ રાકેશ સામે બળાત્કાર અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવતાં તેની પૂણા પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

3/4
આ અંગેની વિગતો એવી છે કે, પુણામાં ટેક્ષટાઇલ માર્કેટમાંથી સાડી અને ડ્રેસનો જથ્થો લાવી તેના પર લેસ પટ્ટી અને ડાયમંડ વર્કનો વ્યવસાય કરતો રાકેશ કેશુભાઈ બલર (ઉ.વ. 35) પોતાના વ્યવસાયને લઈને પુણા વિસ્તારની સોસાયટીમાં આવતો હતો.

4/4
જ્યાં રાકેશ આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. દરમિયાન તેને ખબર પડી હતી કે, મહિલાનો તેના પતિ સાથે છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં મદદ કરવાના ઇરાદે અને સંબંધ વધુ મજબુત બન્યા બાદ તે સંતાનોની ગેરહાજરીમાં તેમના ઘરે આવવાં લાગ્યો હતો. દરમિયાન તેણે દોઢ મહિના પહેલા મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સીલસીલો પછી યથાવત રહ્યો હતો અને રાકેશે મહિલા પર લગભગ દોઢ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત

સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ

વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

Embed widget