શોધખોળ કરો

સુરતઃ દિયર સાથે સેક્સ માણતાં પકડાયેલી યુવતીએ પતિનો કાંટો કાઢવા લીધું ભયાનક પગલું, જાણો વિગતો

1/9
રાજેશ સાથેની ઝપાઝપીમાં સ્નેહાને હાથે ઈજા પહોંચી હતી. તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સ્નેહાને પ્રાથમિક સારવાર આપીને પોલીસને જાણ કરાઈ હતી. જો કે પ્રાથમિક સારવાર લઈને સ્નેહા તેના ચાર વર્ષના પુત્રને લઈને ફરાર થઈ જતાં પોલીસે તેની શોધ શરૂ કરી છે.

2/9
સ્નેહાએ કરેલા હુમલામાં રાજેશને પીઠ પર ચાર, હાથ પર બે ખભે એક અને કાન માથા સહિત કપાળ પર ઈજાઓ પહોંચી હતી. પાડોશીઓએ તાત્કાલિક તેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બાદમાં વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યો હતો.

3/9
સ્નેહાએ સૂતેલા પતિ પર સ્ટીલના છરાના ઉપરા છાપરી 15 ઘા ઝીંકી દીધા હતાં. રાજેશ લોહીલુહાણ થઈ ગયો હતો પણ તેણે છરો હાથમાં પકડીને દરવાજો ખોલી દીધો હતો. બેડરૂમમાંથી બહાર આવી તેણે રાડારાડ કરી મૂકતાં પાડોશીઓ આવી ગયા હતાં અને કેને બચાવી લેવાયો હતો.

4/9
પાડોશીઓએ સમજાવટ કરીને બંનેને શાંત પાડ્યાં હતાં પણ અકળાયેલો રાજેશ પોતાના દીકરાને લઈને મંદિર ગયો હતો. રાત્રે નવ વાગ્યે તે ઘરે આવ્યો હતો. બન્ને સાથે જમ્યાં હતાં અને પછી સૂઈ ગયા હતાં. મધરાતે રાજેશ ભર નિંદરમાં હતો ત્યારે સ્નેહા ઉઠી હતી અને રસોડામાંથી મોટો છરો લઈ આવી હતી.

5/9
સ્નેહા અને રાજેશ ફરી સાથે રહેવા તો લાગ્યાં પણ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં. રાજેશે આપેલી માહિતી પ્રમાણે ગઈકાલે કમલેશ તેની ગેરહાજરીમાં ઘરે આવ્યો હતો. આ વાતની પાડોશીઓએ તેને જાણ કરી દેતાં તે ઘરે આવ્યો હતો. કમલેશ રાજેશને જોઈ ભાગી ગયો હતો પણ રાજેશનો સ્નેહા સાથે ઝઘડો થયો હતો.

6/9
કમલેશની લફરાબાજીના કારણે દોઢ વર્ષ પહેલાં તેના છૂટાછેડા થયા હતા. રાજેશ કામ પર જાય પછી કમલેશ તેમના ઘરે આવતો. કમલેશ અને સ્નેહા રાજેશની ગેરહાજરીમાં સેક્સલીલા કરીને પોતાની હવસ સંતોષતાં હતાં. બંને છ મહિના અગાઉ ભાગી પણ ગયાં હતાં પણ પરિવારજનો સ્નેહાને પાછી લઈ આવ્યાં હતાં.

7/9
દરમિયાનમાં રાજેશના પિતરાઈ ભાઈ કમલેશ સાથે સ્નેહાની આંખ મળી ગઈ હતી અને બંને વચ્ચે સેક્સ સંબંધ બંધાયા હતા. છેલ્લા દોઢેક વર્ષથી બંને બેફામ બન્યાં હતાં અને ખુલ્લેઆમ રંગરેલિયાં મનાવતાં હતાં. કમલેશ વરાછાની માતાવાડીમાં ઈલેક્ટ્રીકની દુકાન ચલાવે છે.

8/9
આ કેસની વિગત એવી છે કે મજૂરાગેટ વિસ્તારમાં આવેલા કૈલાસનગર સોસાયટીના વિજયરાજ ફ્લેટમાં રહેતા રાજેશ લક્ષ્મણ ઘોડાસરનાં છ વર્ષ અગાઉ સ્નેહા સાથે લગ્ન થયાં હતાં. ભાઠેના ખાતેના ઉમિયા મંદિરમાં રસોઈકામ કરતાં રાજેશને લગ્નજીવનથી ચાર વર્ષનો દીકરો પણ છે.

9/9
સુરતઃ એક ચોંકાવનારી ઘટનામાં દિયર સાથેના સેક્સ સંબંધના કારણે યુવતીએ સૂઈ રહેલા પોતાના પતિને ઉંઘમાં જ પતાવી દેવા માટે છરાથી હુમલો કર્યો હતો. પતિ જાગી જતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. યુવતી પણ તેમાં ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી પણ ત્યાંથી યુવતી પુત્રને લઈને ફરાર થઈ ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: મોનસૂનનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર, મુંબઇ જળબંબાકાર

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: મોનસૂનનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર, મુંબઇ જળબંબાકાર
Rain Forecast: મોનસૂનનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર, મુંબઇ જળબંબાકાર
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget