શોધખોળ કરો

સુરતના ટોચના હીરા વેપારીએ બેંકોને ના ચૂકવ્યા 468 કરોડ, ડીફોલ્ટર જાહેર થતાં ખળભળાટ

1/5
અમદાવાદ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ પરસોત્તમભાઇ સુતરિયાના જણાવ્યા પ્રમાણે સંઘવી એક્સપોર્ટર્સ ડિફોલ્ટર જાહેર થતાં અમદાવાદમાં હીરાબજાર પર ખાસ કોઇ બહુ મોટી અસર જોવા નહીં મળે, પરંતુ મુંબઇ, સુરતમાં ચોક્કસ તેની અસર નોંધાઇ શકે છે.

2/5
સંઘવી એક્સપોર્ટ્સના ચેરમેન અને ધ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પૂર્વ રિજિયોનલ ચેરમેન ચંદ્રકાંત સંઘવી સામે કાર્યવાહી હાથ ધરાતાં હીરા ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહી ૧૦ બેન્ક દ્વારા શરૂ કરવામાં આવી છે.

3/5
બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેન્ક, આંધ્ર બેન્ક, દેના બેન્ક, આઇડીબીઆઇ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી સંઘવી એક્સપોર્ટ્સ ઇન્ટરનેશનલે કુલ મળી ૪૬૮ કરોડની લોન લીધી હતી. બેન્ક સત્તાવાળાઓએ સંઘવી એક્સપોર્ટ્સને નોટિસ આપ્યા બાદ કાર્યવાહી હાથ ધરી આ કંપનીની ડીસા ખાતેની બે મિલકતનો કબજો લઇ લીધો છે.

4/5
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતી સંઘવી એક્સપોર્ટ્સ નામની કંપનીએ જુદી જુુુદી બેન્કમાંથી રૂ.૪૬૮ કરોડની લોન લીધી હતી. કંપની દ્વારા લોનની રકમની ભરપાઇ કરવામાં ઠાગાઠૈયા થતાં બેન્ક સત્તાવાળાઓએ કંપનીને અવારનવાર ટકોર કરી હતી. આમ છતાં રકમ ભરપાઇ ન થતાં બે મહિના અગાઉ રિ-પેમેન્ટની આખરી નોટિસ અપાઇ હતી.

5/5
અમદાવાદ: જુદી જુદી બેન્કમાંથી કરોડો રૂપિયાની લોન લઇ ભરપાઇ ન કરનાર મુંબઈ-સુરતની જાણીતી સંઘવી એક્સપોર્ટ્સ ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ ડિફોલ્ટર જાહેર થતાં હીરા ઉદ્યોગજગતમાં ખળભળાટ મચી ગયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Update: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સુરતથી લઇ વલસાડ-છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ

સુરત આગકાંડ: માત્ર ₹10 હજારના વિવાદમાં એકાઉન્ટન્ટનો ખતરનાક બદલો, ₹150ના પેટ્રોલથી 14 દુકાનો સળગાવી

Food Safety: સુરત ફૂડ પોઇઝનિંગ બાદ તંત્ર એક્શનમાં, રાજ્યભરમાં 200થી વધુ હોસ્ટેલ-કેન્ટીનમાં ફૂડ વિભાગના ધામા

દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: નર્મદા,ભરૂચ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ

વિડિઓઝ

અંબાજી પગપાળા જતા ભક્તો માટે ખેરાલુ ખાતે ભવ્ય સેવા કેમ્પ, યુવાનો જોડાયા સેવા કાર્યોમાં
પદયાત્રીઓની સુરક્ષામાં મહેસાણા પોલીસ, પદયાત્રીઓને પાણી અને નાસ્તાનું કર્યું વિતરણ
પાટીદાર સમાજના યુવાનોનો સેવા કેમ્પ, સેવાયજ્ઞમાં યુવાનો સાથે વડીલો પણ જોડાયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફિલ્મ કલાકારોને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી વસ્તુઓનો પ્રચાર નહીં કરવા કરી અપીલ
ભાદરવી પૂનમના મેળામાં સેવાભાવની અનોખી પરંપરા, 62 વર્ષથી લીંબુ શરબત સેવા બની પ્રેરણારૂપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP એ પ્રભારી-સહ પ્રભારી જાહેર કર્યા,  ગુજરાતના આ નેતાઓને સોંપી મોટી જવાબદારી

SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!

હુરુન રિચ લિસ્ટ 2026: અંબાણીને પછાડી ગૌતમ અદાણી બન્યા દેશના સૌથી ધનિક વ્યક્તિ

IPL ઓક્શનને લઈ BCCI ની મોટી જાહેરાત: વિદેશ નહીં, હવે ભારતના આ શહેરમાં યોજાશે હરાજી!

સિગારેટ મોંઘી: ITCએ ગોલ્ડ ફ્લેકના ભાવ વધાર્યા, 10 અને 20 પેકના નવા રેટ જાહેર

સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે મોટો કડાકો: જાણો 24, 22 અને 18 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

ભારતની ઐતિહાસિક ક્લીન સ્વીપ: ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે જીતી વનડે સીરિઝ, જુઓ હાઇલાઇટ્સ

ભાજપે રાજ્યોના પ્રભારી-સહ પ્રભારીઓની કરી જાહેરાત, ગુજરાતમાંથી આ નેતાઓને મળ્યું સ્થાન

Embed widget