શોધખોળ કરો

સુરતના બિઝનેસમેનની હત્યા, પત્નીનો પ્રેમી જ નિકળ્યો હત્યારો, પત્નીની પણ સંડોવણી

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
પાર્લેપોઈન્ટ સરગમ શોપીંગ સેન્ટરની સામે આવેલી સર્જન સોસાયટી ખાતે રહેતા લૂમ્સના કારખાનેદાર દિશીત હીતેશભાઈ જરીવાલાની તેમના જ ઘરમાં બેડરૂમમાં ચપ્પુના સાત ઘા ઝીંકી અને ગળું કાપી ક્રુરતા પુર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ ઘરમાં ઘુસી તેમની પત્ની વેલ્સીના દાગીના લૂંટી લીધા બાદ વેલ્સી અને પુત્રીને બાથરૂમમાં પુરી દીધા બાદ દિશીત જરીવાલાને પહેલા માળે બેડરૂમમાં લઈ જઈ ત્યા તેમની હત્યા કરી નાસી છુટ્યા હતા.

14/14
સુરતઃ સુરતમાં થયેલી બિઝનેસમેન દિશીત જરીવાલાની હત્યાના કેસમાં મોટો ધડાકો થયો છે અને દિશીતના હત્યારા તેની પત્નિ વેલ્સીનો પ્રેમી સુકેતુ હોવાનું બહાર આવ્યું છે. સુકેતુ અને તેના ડ્રાઈવરે મળીને દિશીતની હત્યા કરી નાંખી હતી. બંને મુંબઈ ભાગી રહ્યા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા. સુકેતુ અને વેલ્સી લગ્ન પહેલાંથી પ્રેમમાં હતાં પણ તેમનાં લગ્ન થઈ શક્યાં નહોતાં. બંનેએ લગ્ન કર્યાં હતાં પણ પોતપોતાની લગ્નજીવનથી સંતોષ ના થતાં બંનેના સંબંધો પાછા બંધાયા હતા. આ અંગેની વધુ વિગતો જાણવા માટે આ વેબસાઈટ જોતા રહો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ

ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!

ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ

સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા

દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય

PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો

WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ

Embed widget