શોધખોળ કરો
સુરતઃ મસાજના બહાને અંદર લઈ જઈને યુવતીએ ટોપ કાઢી નાંખ્યું ને યુવકને નગ્ન કરી દીધો, પછી શું થયું?
1/5

વિપુલે જાણ કરતાં પોલીસે છટકું ગોઠવી છૈયા મફા દેસાઈ, કિસ્મત ઉર્ફે કાનો કાળુ ગાંગળ, ગોવિંદ દેવસી રોજિયાને ઝડપી લીધા છે જ્યારે 3 સગી બહેનો હેમાલી પ્રવીણ જુવાલિયા (19), નિકિતા (23), હીરાલી (21, રહે: સ્વસ્તિક રો-હાઉ, અમરોલી) તેમજ યુવતી પ્રિયા નારાયણ રોય (19) (રહે: મહાપ્રભુનગર સોસા, લિંબાયત) ફરાર છે.
2/5

યુવતી તેને વળગીને ઉભી રહી ત્યાં જ પોલીસના યુનિફોર્મમાં બે-ત્રણ જણા અંદર ઘૂસી આવ્યા હતા ને વિપુલને તમાચો ઠોકી દીધો. ત્યાર પછી યુવતીએ બળજબરીથી વિપુલ સાથે નગ્નાવસ્થામાં ફોટા પાડી લીધા હતા. બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની તથા સમાજમાં બદનામી કરવાની વાત કરીને એક લાખ પડાવી લીધા હતા.
Published at : 12 Aug 2018 02:41 PM (IST)
View More




















